Eye Flu/ ગુજરાતમાં આઇફલુ વાયરસે લીધો ભરડો,એક મહિનામાં 9,000 જેટલા દર્દીઓ નોંધાયા

જૂનાગઢની સિવિલ હોસ્પિટલમાં એક મહિનામાં 9,000 જેટલા દર્દીઓ આઈફ્લુંના નોંધાયા છે દરરોજના 300 થી 350 જેટલા દર્દીઓ સારવાર અર્થે આવી રહ્યા છે

Gujarat Others
  • આંખ આવવાના કેસમાં સતત વધારો
  • હોસ્પિ.માં દરરોજના 300થી 350 કેસ
  • એક મહિનામાં 9,000 જેટલા દર્દીઓ નોંધાયા
  • રોગ ચેપી હોવાથી ફેલાવવાની શક્યતાઓ વધુ

રાજ્યમાં આઇફલુ વાયરસે ભરડો લીધો છે.ત્યારે જુનાગઢની સિવિલ હોસ્પિટલમાં દરરોજના 300થી 350 કેસ નોંધાઈ રહ્યા છે. આંખ આવવાના કેસમાં સતત વધારો થઈ રહ્યો છે. ત્યારે ગત એક મહિનામાં જુનાગઢ સિવિલ હોસ્પિટલમાં 9,000 જેટલા દર્દીઓ નોંધાયા છે.હાલ ચોમાસાની ઋતુ ચાલી રહી છે અને ભેજવાળુ વાતાવરણ હોવાથી આઈ કનજક્ટિવિટી નામનો રોગ વક્રી રહ્યો છે.આ રોગ ચેપી હોવાથી એક બીજામાં ફેલાવવાની શક્યતાઓ વધુ રહે છે.ત્યારે જે લોકોને આંખ આવી હોય તેના ટીપા અલગ રાખવા તેમજ એકબીજાના ટીપા નહીં નાખવા પણ તબીબ દ્વારા અપીલ કરાઈ છે.

રાજ્યમાં આંખ આવવાના કેસમાં સતત વધારો થઈ રહ્યો છે ત્યારે જૂનાગઢની સિવિલ હોસ્પિટલ આઇફ્લુંના દર્દીઓથી ઉભરાયું છે. હાલ ચોમાસાની ઋતુ ચાલી રહી છે અને ભેજવાળુ વાતાવરણ હોવાથી આઈ કનજક્ટિવિટી નામનો રોગ વક્રી રહ્યો છે. આ રોગ ચેપી હોવાથી એક બીજામાં ફેલાવવાની શક્યતાઓ વધુ રહે છે.

જૂનાગઢની સિવિલ હોસ્પિટલમાં એક મહિનામાં 9,000 જેટલા દર્દીઓ આઈફ્લુંના નોંધાયા છે દરરોજના 300 થી 350 જેટલા દર્દીઓ સારવાર અર્થે આવી રહ્યા છે ત્યારે જે લોકોને આંખ આવી હોય તેના ટીપા અલગ રાખવા તેમજ એકબીજાના ટીપા નહીં નાખવા પણ તબીબ દ્વારા અપીલ કરાઈ છે આ સાથે જો આંખ આવી હોય તો ડોક્ટરને બતાવીને ટીપા નાખવા જોઈએ.

આ પણ વાંચો:ગુજરાતમાં દારૂ અને બિયર મોલતા બે બુટલેગરોની ધરપકડ

આ પણ વાંચો:7 ધોરણ ભણેલા સુરતના 64 વર્ષના વ્યક્તિએ હોલીવુડ મુવીમાં હોય તેવી યુનિક ઇલેક્ટ્રિક રિંગ બાઈક બનાવી, જાણો વધુ

આ પણ વાંચો:ગણેશ મહોત્સવને લઈને જાહેરનામું, પીઓપી મૂર્તિ બનાવવા અને વેચાણ પર પ્રતિબંધ

આ પણ વાંચો:માટી સાથે જોડાયેલા મંત્રી મૂળુ બેરા, કેટલી અજાણી વાતો જાણીને કહેશો વાહ…!