Not Set/ બાળકને આઈફોન રમવા આપતા પહેલા થઇ જાવ સાવધાન બની શકે છે આવી ઘટના

જે લોકો આઈફોનનો વપરાશ કરતા હોય તેવા લોકો થઇ જાવ સાવધાન કારણ કે હવે તેમણે જે જાણવા મળેશે તેનાથી તેમેં ચોંકી જશો. હાલના સમયમાં લોકો એટલા બધા કામમાં વ્યસ્ત થઇ જાય છે કે તેમના પાસે બાળકો માટે ટાઇમ જ નથી માટે તેવા લોકો તેમના બાળકને રમવા માટે તેમનો ફોન આપી દેતા હોય છે. આવી એક […]

World
mkk બાળકને આઈફોન રમવા આપતા પહેલા થઇ જાવ સાવધાન બની શકે છે આવી ઘટના

જે લોકો આઈફોનનો વપરાશ કરતા હોય તેવા લોકો થઇ જાવ સાવધાન કારણ કે હવે તેમણે જે જાણવા મળેશે તેનાથી તેમેં ચોંકી જશો.

હાલના સમયમાં લોકો એટલા બધા કામમાં વ્યસ્ત થઇ જાય છે કે તેમના પાસે બાળકો માટે ટાઇમ જ નથી માટે તેવા લોકો તેમના બાળકને રમવા માટે તેમનો ફોન આપી દેતા હોય છે. આવી એક ઘટના બની છે કે જેમાં 2 વર્ષના બાળકે તેની માતાના આઈફોનમાં બવબધી વાર ખોટો પાસવર્ડ નાખ્યો કે તે આઈફોન 2 કરોડ 51 લાખ મીનીટ શુધી લોક થઇ ગયો હતો.

તમને જણાવી દઈએ કે 2 કરોડ 51 લાખ મીનીટ એટલે કે 48 વર્ષ માટે તે આ આઈફોન લોક થઇ ગયો હતો.

આ મહિલા અવારનવાર તેના દીકરાને ફોન આપતી જ હતી ક્યારે ગેમ રમવા તો ક્યારે કે એજ્યુકેશન કંન્ટેટ જોવા આપતી હતી પરંતુ એક દિવસ તેને તેના દીકરાને ફોન આપ્યો હતો ત્યારે તેના દીકરાએ બવબધી વાર ફોનમાં ખોટો પાસવર્ડ નાખ્યો હતો કે તેનો ફોન 48 વર્ષ માટે લોક થઈ ગયો છે આ વાત તે મહિલાએ પોતે જણાવી હતી.

આ મહિલા જયારે પોતાનો આઈફોન રીપેર કરવા માટે ટેક્નિશિયન પાસે લઈને ગઈ ત્યારે પણ તેને આશ્ચર્ય જનક વાત જાણવા મળી હતી. ટેક્નિશિયને તે મહિલાને જણાવ્યું કે તમારો આ પહેલો આઈફોન નથી કે આ રીતે લોક થઇ ગયો છે. આ આઈફોન પહેલા પણ મારી પાસે લોક થયેલો આઈફોન આવ્યો હતો કે જે 80 વર્ષ માટે લોક થઈ ગયો હતો.

 તેમણે જણાવી દઈએ કે જો તેમે આઈફોન વાપરતા હોય તો થઇ જાવ સાવધાન કેમ કે તમારી સાથે પણ આવું થઇ શકે છે. આઈફોન અને આઈપેડની સિક્યોરિટી સિસ્ટમ જ કંઈક  અલગ પ્રકારથી છે આ ફોનમાં તેમે જેટલી વખત ખોટો પાસવર્ડ નાખવામાં આવશે તેટલી વાર તેમાં લોક થવાની સમયમર્યાદ વધારે માં વધારે થતી જ જાય છે જો તમે પહેલીવાર ખોટો પાસવર્ડ નાખ્સો તો આઈફોન 30 સેકેન્ડની સમયમર્યાદા માટે લોક થઇ જશે. પરંતુ જો વાર વાર ખોટો પાસવર્ડ નાખવામાં આવે તો તેમાં સમયમયાર્દા વધીતી જ જશે.

આ ફોનને રીપેર પણ કરી શકાય છે પરંતુ  જો તેમે તેને રીપેર કરવો તો તે ફોનનો બધો જ ડેટા ડિલિટ થઈ જશે તેવું ટેક્નિશિયનનું કહેવું છે. કેમ કે આ ફોન ને ફેક્ટરી રીસેટ કે રીબૂટ કરવામાં આવે તો જ રીપેર થઇ શકે છે.