Not Set/ કોહલીએ સદી ફટકારવામાં સચિન તેંડુલકર અને જયસુર્યાને પણ પાછળ રાખી દીધા

ડરબન વિરાટ કોહલીએ પોતાના વન ડે કરિયરમાં ૩૩મુ શતક લગાવ્યું હતું. કોહલીએ 9 દેશોમાં વનડે શ્રેણી રમી છે અનેડ તે બધા જ દેશ પુર્નકાલિક ક્રિકેટ સભ્ય દેશ છે. આ તમામ શ્રેણીમાં કોહલીએ સદી ફટકારી છે. કોહલીએ જે 5 દેશમાં આંતરરાષ્ટ્રીય વનડે રમ્યો છે ત્યાં તેણે સદી ફટકારી છે. કોહીલે દ, આફ્રિકામાં પોતાની 10મી મેચમાં સદી […]

Sports
cl kohli2 કોહલીએ સદી ફટકારવામાં સચિન તેંડુલકર અને જયસુર્યાને પણ પાછળ રાખી દીધા

ડરબન

વિરાટ કોહલીએ પોતાના વન ડે કરિયરમાં ૩૩મુ શતક લગાવ્યું હતું. કોહલીએ 9 દેશોમાં વનડે શ્રેણી રમી છે અનેડ તે બધા જ દેશ પુર્નકાલિક ક્રિકેટ સભ્ય દેશ છે. આ તમામ શ્રેણીમાં કોહલીએ સદી ફટકારી છે. કોહલીએ જે 5 દેશમાં આંતરરાષ્ટ્રીય વનડે રમ્યો છે ત્યાં તેણે સદી ફટકારી છે.

કોહીલે દ, આફ્રિકામાં પોતાની 10મી મેચમાં સદી ફટકારી છે. જયારે તેણે સૌથી વધુ સદી ભારતમાં ફટકારી છે.

બાંગ્લાદેશમાં – 5

ઓસ્ટ્રેલિયા – 4

શ્રીલંકા – 4

વેસ્ટ ઇન્ડીઝમાં – 2

ન્યુઝીલેન્ડ, ઇંગ્લેન્ડ, દ. આફ્રિકા અને ઝિમ્બાબ્વેમાં 1-1 શતક લગાવ્યું છે.

આ પહેલા જયસુર્યા અને સચિન તેંદુલકરનો આ રેકોર્ડ હતો, આ બંને બેટ્સમેન જેમણે દસ પુર્નકાલિક સદસ્યો પૈકી 9 દેશો સામે સદી ફટકારી હતી. વિરાટ કોહલીએ હજુ સુંધી 10 દેશ તરીકે પાકિસ્તાનમાં વનડે ઇન્ટરનેશનલ રમી નથી એટલે અહી કોઈ સદી ફટકારી નથી.