Not Set/ ઓસ્ટ્રેલીયા : સિડનીમાં તટ વિસ્તાર નજીકથી મળ્યા ૪૦ લુપ્તપ્રાય પ્રજાતિના સમુદ્રી ઘોડા

ઓસ્ટ્રેલીયામાં શુક્રવારે સિડની હાર્બર નજીક તટ વિસ્તારમાં વસવાટ કરતા લુપ્ત પ્રજાતિના ૪૦ સમુદ્રી ઘોડા મળી આવ્યા છે. જેના કારણે સમુદ્રી ઘોડાના પુનર્વાસ માટે વૈજ્ઞાનિકો પ્રેરિત થયા છે. સિડનીના ઉત્તર સમુદ્ર તટ પ કેટલાક મજૂર પુલનું સમારકામ કરવાની તૈયારી કરી રહ્યા હતા તે દરમ્યાન ૪૦ સફેદ સમુદ્રી ઘોડા મળી આવ્યા હતા. તમને જણાવી દઈએ કે આ […]

Top Stories World Trending
2771380875 13b7ac3192 b ઓસ્ટ્રેલીયા : સિડનીમાં તટ વિસ્તાર નજીકથી મળ્યા ૪૦ લુપ્તપ્રાય પ્રજાતિના સમુદ્રી ઘોડા

ઓસ્ટ્રેલીયામાં શુક્રવારે સિડની હાર્બર નજીક તટ વિસ્તારમાં વસવાટ કરતા લુપ્ત પ્રજાતિના ૪૦ સમુદ્રી ઘોડા મળી આવ્યા છે. જેના કારણે સમુદ્રી ઘોડાના પુનર્વાસ માટે વૈજ્ઞાનિકો પ્રેરિત થયા છે.

The seahorses are being moved to nearby seagrass beds.

સિડનીના ઉત્તર સમુદ્ર તટ પ કેટલાક મજૂર પુલનું સમારકામ કરવાની તૈયારી કરી રહ્યા હતા તે દરમ્યાન ૪૦ સફેદ સમુદ્રી ઘોડા મળી આવ્યા હતા.

તમને જણાવી દઈએ કે આ ઘોડા દુનિયામાં લુપ્તપ્રાય બે પ્રજાતિઓમાંથી એક છે.

Environmental team

મેયર માઈકલ રીગને કહ્યું કે અમને સમુદ્રી ઘોડાના અસ્તિત્વ વિશે કોઈ અંદાજો નહતો. અમારી પાસે હાલ આ દુર્લભ સમુદ્રી ઘોડાની આબાદી છે અને અમે તેનું સંરક્ષણ કરવાને લઈને ઘણા ઉત્સાહિત છીએ.