Not Set/ અમેરિકામાં ડોનીકાએ ચુંટણી જીતીને રચ્યો ઈતિહાસ

અમેરીકાના ડેમોક્રેટિક પાર્ટીના સભ્ય ડોનીકાએ પ્રથમ ટ્રાન્સજેન્ડર જેમને ચુંટણી જીતીને ઈતિહાસ રચ્યો છે. સંગીતકાર અને પૂર્વ પત્રકાર ડોનીકાએ રોમ હાઉસ ઓફ ડેલીગેટ્સની બેઠક પર વિજેતા થયા છે. ડોનીકાએ જાહેરમાં પોતે ટ્રાન્સજેન્ડર હોવાનો સ્વીકાર કર્યો છે. ગે એન્ડ લેસ્બિયન વિકટરી ફંડે ડોનીકા જનરલ એસેમ્બલીના નીચલા ગૃહમાં વિજેતા થનાર પ્રથમ ટ્રાન્સજેન્ડર હોવાનું જણાવ્યું હતું. રિપબ્લિક પાર્ટીના તેમના […]

Top Stories
gettyimages 857509430 અમેરિકામાં ડોનીકાએ ચુંટણી જીતીને રચ્યો ઈતિહાસ

અમેરીકાના ડેમોક્રેટિક પાર્ટીના સભ્ય ડોનીકાએ પ્રથમ ટ્રાન્સજેન્ડર જેમને ચુંટણી જીતીને ઈતિહાસ રચ્યો છે. સંગીતકાર અને પૂર્વ પત્રકાર ડોનીકાએ રોમ હાઉસ ઓફ ડેલીગેટ્સની બેઠક પર વિજેતા થયા છે. ડોનીકાએ જાહેરમાં પોતે ટ્રાન્સજેન્ડર હોવાનો સ્વીકાર કર્યો છે.

ગે એન્ડ લેસ્બિયન વિકટરી ફંડે ડોનીકા જનરલ એસેમ્બલીના નીચલા ગૃહમાં વિજેતા થનાર પ્રથમ ટ્રાન્સજેન્ડર હોવાનું જણાવ્યું હતું.

રિપબ્લિક પાર્ટીના તેમના હરીફ રોબર્ટ માર્શલને હરાવ્યા છે. કુલ મતોમાંથી ૯૫% મતોની ગણતરી થતાં માર્શલને ૪૫% મત મળ્યા છે જયારે ડોનીકાએ ૫૫% મત મળ્યા છે.