Not Set/ ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે ત્રણ મેચની ટી-20 સિરીઝનો આજે અંતિમ મુકાબલો

આજે ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે ત્રણ મેચની ટી-20 સિરીઝનો અંતિમ મુકાબલો છે. મંગળવારે તિરૂવંતપુરમમાં સાંજે 7 વાગ્યે મેચ રમાશે. ભારત અને ન્યૂઝીલેન્ડ સિરીઝ 1-1ની બરાબરી છે. દિલ્હીમાં રમાયેલ પ્રથમ ટી-20 મેચ ભારતે 53 રનથી જીતી હતી. જ્યારે રાજકોટમાં રમાયેલ બીજી મેચમાં ન્યૂઝીલેન્ડે ભારતને 40 રનથી હરાવ્યુ હતું.આશંકા છે આજની ત્રીજી મેચમાં વરસાદથી ધોવાઇ જશે. ભારત […]

Sports
622075 india vs new zealand 2nd t20 ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે ત્રણ મેચની ટી-20 સિરીઝનો આજે અંતિમ મુકાબલો

આજે ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે ત્રણ મેચની ટી-20 સિરીઝનો અંતિમ મુકાબલો છે. મંગળવારે તિરૂવંતપુરમમાં સાંજે 7 વાગ્યે મેચ રમાશે. ભારત અને ન્યૂઝીલેન્ડ સિરીઝ 1-1ની બરાબરી છે. દિલ્હીમાં રમાયેલ પ્રથમ ટી-20 મેચ ભારતે 53 રનથી જીતી હતી. જ્યારે રાજકોટમાં રમાયેલ બીજી મેચમાં ન્યૂઝીલેન્ડે ભારતને 40 રનથી હરાવ્યુ હતું.આશંકા છે આજની ત્રીજી મેચમાં વરસાદથી ધોવાઇ જશે. ભારત અને ન્યૂઝીલેન્ડ બંને ટીમને જીતવાની તક છે.

ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે ટી-20ના ઇતિહાસમાં અત્યાર સુધી 2 સિરીઝ રમાઇ છે અને બન્ને કીવી ટીમે જીતી છે.વર્ષ 2009માં કીવી ટીમે 2-0થી ભારતને હરાવ્યુ હતું જ્યારે 2012માં ટીમ ઇન્ડિયાએ 0-1થી સિરીઝ ગુમાવી દીધી હતી. બન્ને દેશો વચ્ચે ટી-20ના ઇતિહાસમાં કુલ 7 મેચ રમાઇ છે, જેમાંથી ભારતે માત્ર એક જ મેચ જીતી છે.