Not Set/ પેરિસ : વહેલી સવારે બેકરીની દુકાનમાં ગેસ વિસ્ફોટ થતા ૨૦ લોકો ઘાયલ, ૭ ગંભીર

પેરિસ ફ્રાંસની રાજધાની પેરિસમાં ગેસ વિસ્ફોટનો મામલો સામે આવ્યો છે. શહેરના મધ્ય ભાગમાં આ વિસ્ફોટ થયો છે. સુત્રોના જણાવ્યા પ્રમાણે વહેલી સવારે પેરિસમાં આ બ્લાસ્ટ બેકરીની દુકાનમાં થયો હતો.અચાનક થયેલ આં વિસ્ફોટને લીધે ઓછામાં ઓછા ૨૦ લોકો ઘાયલ થયા છે જેમાં ૭ લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે. આ આગે દુકાનની ઉપર રહેલા એપાર્ટમેન્ટને પણ […]

Top Stories World Trending
00115308 800 પેરિસ : વહેલી સવારે બેકરીની દુકાનમાં ગેસ વિસ્ફોટ થતા ૨૦ લોકો ઘાયલ, ૭ ગંભીર

પેરિસ

ફ્રાંસની રાજધાની પેરિસમાં ગેસ વિસ્ફોટનો મામલો સામે આવ્યો છે. શહેરના મધ્ય ભાગમાં આ વિસ્ફોટ થયો છે.

2019 01 12T092526Z 1681651128 RC135DBADB90 RTRMADP 3 FRANCE BLAST પેરિસ : વહેલી સવારે બેકરીની દુકાનમાં ગેસ વિસ્ફોટ થતા ૨૦ લોકો ઘાયલ, ૭ ગંભીર

સુત્રોના જણાવ્યા પ્રમાણે વહેલી સવારે પેરિસમાં આ બ્લાસ્ટ બેકરીની દુકાનમાં થયો હતો.અચાનક થયેલ આં વિસ્ફોટને લીધે ઓછામાં ઓછા ૨૦ લોકો ઘાયલ થયા છે જેમાં ૭ લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે. આ આગે દુકાનની ઉપર રહેલા એપાર્ટમેન્ટને પણ લપેટામાં લઇ લીધી હતી.

Paris explosion

શનિવારની સવારે પેરિસના લોકલ સમય મુજબ ૯ વાગ્યે આ દુર્ઘટના બની હતી. બેકરીમાં ગેસ લીક થતા આગ લાગી હતી જેના વિકરાળ દ્રશ્યો રચાયા હતા. સ્થાનિક પોલીસને માહિતી મળતા તેણે બચાવ કાર્યગીરી શરુ કરી દીધી હતી.