Not Set/ ચીન પોતાનાં સ્પેસ લેબસ્ટેશનથી થયું સંપર્ક વિહોણું, માર્ચમાં થશે પૃથ્વી પર ક્રેશ લેન્ડીંગ

ચીની સ્પેસ લેબ ‘tiangong-1’ જેને વર્ષ 2011 માં લોન્ચ કરવામાં આવ્યું હતું. જે માર્ચમાં પૃથ્વી પર ક્રેશ લેન્ડીંગ કરશે. સીએનએન રીપોર્ટ મુજબ ચીને પોતાનું નિયત્રણ આ લેબથી ખોઈ દીધું છે અને તેમણે એ પણ નથી ખબર કે આ એક્જેટ કઈ જગ્યા પર પડશે. અંતરીક્ષ નિષ્ણાતો મુજબ, આં સ્પેસ લેબના ટુકડાઓ કોઈ માણસો પર પડે તેવી […]

World
001ec94a1d8b106752df02 ચીન પોતાનાં સ્પેસ લેબસ્ટેશનથી થયું સંપર્ક વિહોણું, માર્ચમાં થશે પૃથ્વી પર ક્રેશ લેન્ડીંગ

ચીની સ્પેસ લેબ ‘tiangong-1’ જેને વર્ષ 2011 માં લોન્ચ કરવામાં આવ્યું હતું. જે માર્ચમાં પૃથ્વી પર ક્રેશ લેન્ડીંગ કરશે. સીએનએન રીપોર્ટ મુજબ ચીને પોતાનું નિયત્રણ આ લેબથી ખોઈ દીધું છે અને તેમણે એ પણ નથી ખબર કે આ એક્જેટ કઈ જગ્યા પર પડશે.

અંતરીક્ષ નિષ્ણાતો મુજબ, આં સ્પેસ લેબના ટુકડાઓ કોઈ માણસો પર પડે તેવી કોઈ સંભાવના નથી. આમાં કોઈ જોખમ વાડી વાત નથી. પહેલાંના અને આજના સ્પેસ ઉપગ્રહોનો કચરો પૃથ્વી પર આવે તેવી કોઈ સંભાવના નથી. દર વર્ષે સેંકડો ટુકડા આવે છે તો પણ કોઈ સ્પેસ લેબનો ઓબ્જેક્ટ અનિયંત્રિત થઈને ના પડવો જોઈએ.

imrs ચીન પોતાનાં સ્પેસ લેબસ્ટેશનથી થયું સંપર્ક વિહોણું, માર્ચમાં થશે પૃથ્વી પર ક્રેશ લેન્ડીંગ

જ્યાં સુંધી સંભવ છે ત્યાં સુંધી લેબ પૃથ્વીના વાયુમંડળમાં આવતા જ તે સળગી જશે. અને મોટાભાગના ટુકડા દરિયામાં ડૂબી જશે. ખગોળ વૈજ્ઞાનિક મૈક્ડ્વૈલ ના મુજબ સૌથી વધારે ખરાબ સ્થિતિ ત્યારે થશે જયારે લેબ વસ્તીવાળા વિસ્તાર માં પડશે પણ 60 વર્ષથી આજ સુંધી ક્યારે પૃથ્વીની અંદર પ્રવેશ કોઈ સ્પેસના ટુકડાઓએ નથી કર્યો.