Not Set/ ઇઝરાઇલ/વડા પ્રધાન નેતન્યાહુ,  લિકુડ પાર્ટીના અધ્યક્ષ સ્થાને ફરીથી ચૂંટાયા

ઇઝરાઇલના વડા પ્રધાન બેન્જામિન નેતન્યાહૂએ લિકુડ પાર્ટીના પ્રમુખ પદ માટેની ચૂંટણીમાં વિજયનો દાવો કર્યો છે. પાર્ટી દ્વારા જારી કરવામાં આવેલા આંકડા મુજબ, લિકુડ પાર્ટીના નેતૃત્વની પસંદગી માટે ચૂંટણીમાં કુલ 49 ટકા સભ્યોએ મત આપ્યો હતો. આ ચૂંટણીમાં લિકુડ પાર્ટીના કુલ એક લાખ 16 હજાર સભ્યો માટે દેશભરમાં 106 મતદાન મથકો બનાવવામાં આવ્યા હતા. મુખ્ય હરીફ […]

World
thandi 12 ઇઝરાઇલ/વડા પ્રધાન નેતન્યાહુ,  લિકુડ પાર્ટીના અધ્યક્ષ સ્થાને ફરીથી ચૂંટાયા

ઇઝરાઇલના વડા પ્રધાન બેન્જામિન નેતન્યાહૂએ લિકુડ પાર્ટીના પ્રમુખ પદ માટેની ચૂંટણીમાં વિજયનો દાવો કર્યો છે. પાર્ટી દ્વારા જારી કરવામાં આવેલા આંકડા મુજબ, લિકુડ પાર્ટીના નેતૃત્વની પસંદગી માટે ચૂંટણીમાં કુલ 49 ટકા સભ્યોએ મત આપ્યો હતો.

આ ચૂંટણીમાં લિકુડ પાર્ટીના કુલ એક લાખ 16 હજાર સભ્યો માટે દેશભરમાં 106 મતદાન મથકો બનાવવામાં આવ્યા હતા. મુખ્ય હરીફ ગિદઓન સારાએ તેની હાર સ્વીકારી લીધી છે. તેઓ લાંબા સમયથી લિકુડ પાર્ટીમાં નેતન્યાહૂની નીતિઓની ટીકા કરી રહ્યા છે. તેમણે હાર બાદ કહ્યું કે તેમણે નેતન્યાહુનું નેતૃત્વ સ્વીકાર્યું.

વિજય પછી નેતન્યાહુએ ટ્વિટ કર્યું કે ભગવાનની મદદથી અને તમારી સહાયથી હું લિકુડને ચૂંટણીમાં વિજય જીત તરફ દોરીશ અને ઇઝરાઇલને મહાન સિદ્ધિઓ તરફ દોરીશ.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.