Not Set/ ગાંધીનું ગુજરાત છે કે ગેન્ગરેપીસ્ટનું ગુજરાત/ નથી રહી બાળકીઓ સલામત, આજે ફરી એકવાર સામુહિક દુષ્કર્મની ઘટના સામે આવી, રાજકોટ ખાતે 5 વર્ષીય બાળકી પીંખાણી

ગાંધીના ગુજરાતમાં હવે જંગલરાજ ફેલાઈ ગયું છે. આડે દિવસે માસુમ બાળકી પર દુષ્કર્મ કે સામુહિક દુષ્કર્મની ઘટના ઓ બહાર આવી રહી છે. હજુ તો વડોદરા ખાતે સગીરા સાથે બનેલા સામુહિક દુષ્કર્મની શ્યાહી સુકાઈ નથી ત્યાં ફરી એક વાર એક માસુમ બાળકી ને પીંખી નાખવામાં આવી છે. રાજકોટ ખાતે 5 વર્ષીય શ્રમિક પરિવારની બાળકી સાથે નરાધમો […]

Top Stories Rajkot Gujarat
rape ગાંધીનું ગુજરાત છે કે ગેન્ગરેપીસ્ટનું ગુજરાત/ નથી રહી બાળકીઓ સલામત, આજે ફરી એકવાર સામુહિક દુષ્કર્મની ઘટના સામે આવી, રાજકોટ ખાતે 5 વર્ષીય બાળકી પીંખાણી

ગાંધીના ગુજરાતમાં હવે જંગલરાજ ફેલાઈ ગયું છે. આડે દિવસે માસુમ બાળકી પર દુષ્કર્મ કે સામુહિક દુષ્કર્મની ઘટના ઓ બહાર આવી રહી છે. હજુ તો વડોદરા ખાતે સગીરા સાથે બનેલા સામુહિક દુષ્કર્મની શ્યાહી સુકાઈ નથી ત્યાં ફરી એક વાર એક માસુમ બાળકી ને પીંખી નાખવામાં આવી છે. રાજકોટ ખાતે 5 વર્ષીય શ્રમિક પરિવારની બાળકી સાથે નરાધમો દ્વારા સામુહિક દુષ્કર્મ આચરવામાં આવ્યું છે.

rape 3 ગાંધીનું ગુજરાત છે કે ગેન્ગરેપીસ્ટનું ગુજરાત/ નથી રહી બાળકીઓ સલામત, આજે ફરી એકવાર સામુહિક દુષ્કર્મની ઘટના સામે આવી, રાજકોટ ખાતે 5 વર્ષીય બાળકી પીંખાણી

રંગીલું રાજકોટ શર્મસાર બન્યું છે. 80 ફૂટ રોડ પર તંબુ નાંખીને રહેતા શ્રમિકની બાળકી પર દુષ્કર્મ આચરવામાં આવ્યું છે. અજાણ્યા શખ્સ બાળકીને ઉઠાવી જઈ નાળા પાસે લઈ ગયા અને બાળકીને પીંખી નાખી. બાળકી ગાયબ હોવાનું જણાતા પરિવાર શોધવા નિકળ્યો હતો. દરમિયાન બાળકી રડતા રડતા ઘરે આવી અને પોતાના પરિવારને સમગ્ર ઘટનાની વાત કરી હતી. હાલ બાળકી સારવાર હેઠળ સરકારી હોસ્પિટલમાં છે.

rape 2 ગાંધીનું ગુજરાત છે કે ગેન્ગરેપીસ્ટનું ગુજરાત/ નથી રહી બાળકીઓ સલામત, આજે ફરી એકવાર સામુહિક દુષ્કર્મની ઘટના સામે આવી, રાજકોટ ખાતે 5 વર્ષીય બાળકી પીંખાણી

પ્રાપ્ત વિગતો અનુસાર, 80 ફૂટ રોડ પર તંબુ નાખી રહેતા શ્રમિક ની માસૂમ 5 વર્ષની બાળકી ને અમુક લોકો ઉઠાવી લઈ ગયા અને તેની સાથે દુષ્કર્મ કર્યું હતું. હાલમાં માસૂમ બાળકી ની હાલત નાજુક  છે અને વધુ સારવાર માટે સિવિલ હોસ્પિટલ ખાતે બાળકીને દાખલ કરવામાં આવી છે.

rape 4 ગાંધીનું ગુજરાત છે કે ગેન્ગરેપીસ્ટનું ગુજરાત/ નથી રહી બાળકીઓ સલામત, આજે ફરી એકવાર સામુહિક દુષ્કર્મની ઘટના સામે આવી, રાજકોટ ખાતે 5 વર્ષીય બાળકી પીંખાણી

મુળે બાબરાનો આ મજૂર પરિવાર રાજકોટ ના ૮૦ ફૂટના રોડ પર તંબુ  બાંધી રહે છે અને છૂટક મજુરી કામ કરે છે. તાંબું માં રહેલી 5 વર્ષ ની  બાળકીને કેટલાક અજાણ્યા શખ્સો ગોદડા માં ઉઠાવી જઇ નાળા પાસે લઇ જૈઅને સામુહિક દુષ્કર્મ આચર્યું હતું. અને બાળકીને ત્યાં જ મૂકી ને પલાયન થઇ ગયા હતા. ત્યાર બાદ બાળકી રડતા રડતા ઘરે પાછી આવી હતી.

rape 1 ગાંધીનું ગુજરાત છે કે ગેન્ગરેપીસ્ટનું ગુજરાત/ નથી રહી બાળકીઓ સલામત, આજે ફરી એકવાર સામુહિક દુષ્કર્મની ઘટના સામે આવી, રાજકોટ ખાતે 5 વર્ષીય બાળકી પીંખાણી

તો બીજી બાજુ બાળકી ગુમ થતા તેના માતા-પિતા દ્વારા તેણીને શોધવા માટે કલાકો સુધી આમ થી તેમ ભટકતો રહ્યો હતો. અને બાળકી રડતી રડતી પાછી આવતા પરિવાર ને આખી ઘટનાની જાણ થઇ હતી. અને પોલીસ મથકે આની જન કરવામાં આવી હતી. અને બાળકીને વધુ સારવાર અને તપાસ માટે હોસ્પીટલ મોકલવામાં આવી છે. હાલ બાળકીની હાલત અતિ ગંભીર છે.

આ બાબતે મોડી રાત્રીના પોલીસે ચાર થી પાંચ અજાણ્યા શકશો ને ઉઠાવી પૂછ પરછ આદરી છે.

આ પણ વાંચો

અમદાવાદની યુવતીને નોકરીની લાલચ આપીને મોરબીમાં કર્યો ગેંગરેપ

60 વર્ષના બે આધેડોએ 50 વર્ષની મહિલા પર વારંવાર દુષ્કર્મ આચર્યું,બ્લેકમેલનો ધૃણાસ્પદ કિસ્સો

આણંંદ/ પેન્શન લેવા નિકળેલી મહિલાની મળી લાશ, દુષ્કર્મ પણ થયાની આશંકા

વલસાડમાં સરપંચ વિરુદ્ધ સગીરાએ નોંધાવી દુષ્કર્મની ફરિયાદ

અમદાવાદનાં 16 વર્ષનાં સગીરે 11 વર્ષની બાળકી સાથે વારંવાર આચર્યું દુષ્કર્મ

પંચમહાલ : સગા પિતાએ જ પુત્રી પર આચર્યું દુષ્કર્મ, પોલીસે ગુનો નોંધી ધરપકડ કરી

વડોદરા ગેંગરેપ/ જો પોલીસ કન્ટ્રોલ રૂમે મદદનો ફોન ઉપાડ્યો હોત તો? ઘટના સમયનો ફિયાન્સનો મિત્ર સાથે વાતચીતનો વાઇરલ ઓડીયો આવ્યો સામે

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.