Police Commisioner/ રાજ્યના બે ઉચ્ચ અધિકારીઓને મહત્વના હોદ્દા આપવાનું થયુ નક્કી

IPS જ્ઞાનેન્દ્રસિંહ મલિકને પણ ઉચ્ચ હોદ્દો અપાયો

Gujarat Trending
Beginners guide to 2024 06 29T182841.132 રાજ્યના બે ઉચ્ચ અધિકારીઓને મહત્વના હોદ્દા આપવાનું થયુ નક્કી

Gujarat News : રાજ્યના બે ઉચ્ચ અધિકારીઓને મહત્વના હોદ્દા આપવાનું નક્કી થયું છે. ભારત સરકારના આ બે અધિકારીઓને મહતિવના હોદાદા આપવાનું નક્કી થયું છે. 1998ની બેચના 18 IPS અધિકારીઓનો કેન્દ્ર સરકારમાં સમાવેશ કરવામાં આવ્યો છે.

તે સિવાય 7 IAS અધિકારીઓને પણ કેન્દ્ર સરકારમાં સમાવવામાં આવશે. 1993ની બેચના IPS જ્ઞાનેન્દ્રસિંહ મલિકને પણ ઉચ્ચ હોદ્દો આપવામાં આવશે. જ્ઞાનેન્દ્રસિંહ મલિક હાલમાં અમદાવાદના પોલીસ કમિશનર છે. તેમને કેન્દ્રમાં ઉચ્ચ હોદ્દા પર રાખવા માટેની મંજુરી આપવામાં આવી છે.

IAS જ્યંતિ રાવને પણ ઉચ્ચ હોદ્દા માટે મંજુરી આપવામાં આવી છે. રાવ ગુજરાતમાં પૂર્વ આરોગ્ય અગ્ર સચિવ  રહી ચુક્યા છે. આમ IAS જ્યંતિ રાવનો ભારત સરકરામાં સમાવેશ કરવામાં આવ્યો છે.

ભારત સરકારની કેબિનેટ નિમણૂક સમિતીએ આ મંજુરી આપી છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:શું તમે સિંહા પરિવારની વહુ જોઈ છે? સોનાક્ષીની ભાભીને જોતા જ રહી જશો

 આ પણ વાંચો:કરોડોની કમાણી કરનાર અભિનેત્રી સોનાક્ષી સિંહાએ કેમ લગ્નમાં 44 વર્ષ જૂની સાડી પહેરી

 આ પણ વાંચો:Civil Marriage: શું હોય છે સિવિલ મેરેજ? સોનાક્ષીએ હાલમાં જ ઝહીર સાથે લગ્ન કર્યા…