Not Set/ video:લદ્દાખમાં અંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી, 18 હજાર ફીટની ઊંચાઈ પર હિમવીરોએ કર્યા યોગ

જમ્મુ કાશ્મીર આજે ભારત સહિત દુનિયામાં ઇન્ટરનેશનલ યોગ દિવસની ઉજવણી થઇ રહી છે, ત્યારે જમ્મુ કાશ્મીરના લદ્દાખમાં અંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી કરવામાં આવી. ત્યારે ચોંકાવનારી વાત તો એ છે કે 18 હજાર ફીટ ઊંચાઈ પર આઇબીપીના જવાનોએ યોગ કર્યા હતા. હિમખંડ પર આઇબીપીના હિમવીરોએ સૂર્યનમસ્કાર કર્યા. ઉલ્લેખનીય છે કે ૨૧મી જૂને વિશ્વ યોગ દિવસની ઉજવણી […]

Top Stories India Trending Videos
yog 1 video:લદ્દાખમાં અંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી, 18 હજાર ફીટની ઊંચાઈ પર હિમવીરોએ કર્યા યોગ

જમ્મુ કાશ્મીર

આજે ભારત સહિત દુનિયામાં ઇન્ટરનેશનલ યોગ દિવસની ઉજવણી થઇ રહી છે, ત્યારે જમ્મુ કાશ્મીરના લદ્દાખમાં અંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી કરવામાં આવી. ત્યારે ચોંકાવનારી વાત તો એ છે કે 18 હજાર ફીટ ઊંચાઈ પર આઇબીપીના જવાનોએ યોગ કર્યા હતા. હિમખંડ પર આઇબીપીના હિમવીરોએ સૂર્યનમસ્કાર કર્યા.

ઉલ્લેખનીય છે કે ૨૧મી જૂને વિશ્વ યોગ દિવસની ઉજવણી કરવામાં આવી. ત્યારે વિવિધ જગ્યાએ યોગ દિવસની વિશિષ્ટ્ર રીતે ઉજવાણી કરવામાં આવી. ત્યારે જવાનોએ પણ 18 હજાર ફીટ ઉંચાઇ પર યોગ કરી યોગ દિવસની ઉજવણી કરી હતી.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ  ઉત્તરાખંડના દેહરાદૂનના એફઆરઆઇ કેમ્પસમાં અંદાજે 50 હજાર લોકો સાથે યોગ કર્યા હતા.ચોથા ઇન્ટરનેશનલ યોગ દિવસે પીએમ મોદી સવારે 6.30 વાગ્યે દહેરાદુન પહોંચી ગયા હતા અને હજારો લોકો સાથે યોગાભ્યાસમાં ભાગ લીધો હતો.