Not Set/ video: કૃષિમંત્રીના વિસ્તારમાં ખેડૂતોનું વિરોધ પ્રદર્શન

જામનગર, જામનગરમાં કૃષિમંત્રીના વિસ્તારમાં ખેડૂતોએ વિરોધ પ્રદર્શન કર્યો હતો. કાલાવડને અછતગ્રસ્ત જાહેર કરવાની ખેડૂતોએ માંગ કરી છે. કાલાવડ સહિત અન્ય ગ્રામના ખેડૂતોનો સરકાર સામે વિરોધ કર્યો. ખેડૂતો દ્વારા અનોખી રીતે વિરોધ કરવામાં આવ્યો. ખરેડી ગામે 10 ગામના ખેડૂતોએ વિરોધ કર્યો. ડેમમાં ખેડૂતો દ્વારા વિરોધ કરવામાં આવ્યો હતો..કાલાવડના ખરેડી ડેમ ખાતે વિરોધ પ્રદર્શન કર્યો હતો.  

Gujarat Others
WhatsApp Image 2018 10 14 at 9.46.36 PM 2 video: કૃષિમંત્રીના વિસ્તારમાં ખેડૂતોનું વિરોધ પ્રદર્શન

જામનગર,

જામનગરમાં કૃષિમંત્રીના વિસ્તારમાં ખેડૂતોએ વિરોધ પ્રદર્શન કર્યો હતો. કાલાવડને અછતગ્રસ્ત જાહેર કરવાની ખેડૂતોએ માંગ કરી છે. કાલાવડ સહિત અન્ય ગ્રામના ખેડૂતોનો સરકાર સામે વિરોધ કર્યો. ખેડૂતો દ્વારા અનોખી રીતે વિરોધ કરવામાં આવ્યો. ખરેડી ગામે 10 ગામના ખેડૂતોએ વિરોધ કર્યો. ડેમમાં ખેડૂતો દ્વારા વિરોધ કરવામાં આવ્યો હતો..કાલાવડના ખરેડી ડેમ ખાતે વિરોધ પ્રદર્શન કર્યો હતો.