અફઘાનિસ્તાન/  કાબુલમાં મસ્જિદની બહાર બોમ્બ વિસ્ફોટ, અનેકના મોત

તાલિબાનના પ્રવક્તા ઝબીઉલ્લાહ મુજાહિદે મસ્જિદમાં વિસ્ફોટની પુષ્ટિ કરી છે.

Top Stories World
 ઈદગાહ મસ્જિદ કાબુલમાં મસ્જિદની બહાર બોમ્બ વિસ્ફોટ, અનેકના મોત

અફઘાનિસ્તાનના કાબુલની ઈદગાહ મસ્જિદ માં રવિવારે બપોરે બોમ્બ વિસ્ફોટ થયો. આમાં ઘણા લોકો માર્યા ગયા હોવાના અહેવાલ છે. સ્થાનિક મીડિયા અનુસાર, વિસ્ફોટ થયો તે મસ્જિદમાં મોટી સંખ્યામાં લોકો એકઠા થયા હતા. તાલિબાનના પ્રવક્તા ઝબીઉલ્લાહ મુજાહિદે આ ઘટનાની પુષ્ટિ કરી છે.

વિસ્ફોટ થયો તે સ્થળે તાલિબાન પ્રવક્તા મુજાહિદની માતાની યાદમાં એક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. અત્યાર સુધી કોઈએ આ ઘટનાની જવાબદારી સ્વીકારી નથી. જોકે, અફઘાનિસ્તાનમાં તાલિબાન શાસનની શરૂઆતથી, આ સંગઠન ઇસ્લામિક સ્ટેટ-ખોરાસન (IS-K) સતત કાબુલ અને આસપાસના વિસ્તારોને નિશાન બનાવી રહ્યું છે.

ઈદગાહ મસ્જિદ પાસેના એક દુકાનદારે કહ્યું કે તેણે વિસ્ફોટ બાદ ઘટનાસ્થળે ગોળીબારનો અવાજ પણ સાંભળ્યો હતો. આ પછી તાલિબાન લડવૈયાઓએ મસ્જિદની આસપાસના રસ્તા બંધ કરી દીધા.

દાણચોર / આતંરરાષ્ટ્રીય સરહદ પરથી પાકિસ્તાન દાણચોર પકડાયો,હેરોઇનના છ પેકેટ મળ્યા

આર્યન ખાન પર NCBનોસકંજો / ડ્રગ્સના ઉપયોગ પર શું કહે છે કાયદો, કેટલી છે સજા? આવો જાણીએ 

Real Singham / સમીર વાનખેડે મુંબઈના અસલી ‘સિંઘમ’, ગમે તેવા સેલીબ્રીટીની પણ નીકળી જાય છે હવા 

મહાભારત / એકલવ્યનો જન્મ શ્રી કૃષ્ણના હાથે મૃત્યુ પામ્યા બાદ દ્રૌપદીના ભાઈ તરીકે થયો હતો

સર્વ પિતૃ અમાવસ્યા 2021 / જાણો સર્વ પિતૃ અમાવસ્યા ક્યારે છે? અને આ દિવસે શ્રાદ્ધ કરવાનું મહત્વ

મિત્રતા / જાણો તમારી કુંડળીના ગ્રહોથી તમારો મિત્ર કેવો હશે

રત્ન ભંડાર / રત્નોથી પણ ઘણા રોગોની સારવાર શક્ય છે, જાણો નવગ્રહોના મુખ્ય રત્નો

ધર્મ / જાણો શા માટે કરોડો લોકો શ્રી કૃષ્ણમાં વિશ્વાસ કરે છે

હિન્દુ ધર્મ / શ્રી રામ અને શ્રી કૃષ્ણની યુદ્ધ નીતિમાં તફાવત