Not Set/ કાશ્મીરમાં આંતકીઓ વિરુદ્ધ આર્મી, નેવી, એરફોર્સની સ્પેશિયલ ફોર્સ સંયુક્ત અભિયાન ચલાવશે

કાશ્મીર ખીણમાં આંતકીઓ વિરુદ્ધ સંયુક્ત અભિયાન ચલાવવા માટે ત્રણેય સેનાઓ-આર્મી, નેવી અને એરફોર્સની સ્પેશિયલ ફોર્સને તહેનાત કરાઈ છે. ત્રણે સેનાઓનાં એલિટ એકમ,આર્મીની પેરા-સ્પેશિયલ ફોર્સ, નેવીના મરીન કમાન્ડોઝ એટલે કે મારકોસ અને એરફોર્સની ગરુડ સ્પેશિયલ ફોર્સ, હવે આતંકી વિરોધી ઓપરેશનમાં મળીને કાર્યવાહી કરશે. સુરક્ષા એજન્સી, ભારતીય ફોજ અને સંરક્ષણ વિભાગ દ્વારા આ પ્રકારનો પહેલો એક્સ્પેરીમેન્ટ છે, […]

Top Stories India
army કાશ્મીરમાં આંતકીઓ વિરુદ્ધ આર્મી, નેવી, એરફોર્સની સ્પેશિયલ ફોર્સ સંયુક્ત અભિયાન ચલાવશે

કાશ્મીર ખીણમાં આંતકીઓ વિરુદ્ધ સંયુક્ત અભિયાન ચલાવવા માટે ત્રણેય સેનાઓ-આર્મી, નેવી અને એરફોર્સની સ્પેશિયલ ફોર્સને તહેનાત કરાઈ છે. ત્રણે સેનાઓનાં એલિટ એકમ,આર્મીની પેરા-સ્પેશિયલ ફોર્સ, નેવીના મરીન કમાન્ડોઝ એટલે કે મારકોસ અને એરફોર્સની ગરુડ સ્પેશિયલ ફોર્સ, હવે આતંકી વિરોધી ઓપરેશનમાં મળીને કાર્યવાહી કરશે.

સુરક્ષા એજન્સી, ભારતીય ફોજ અને સંરક્ષણ વિભાગ દ્વારા આ પ્રકારનો પહેલો એક્સ્પેરીમેન્ટ છે, જ્યાં ભારતીય ફોજનાં ત્રણેય એકમોનાં બેસ્ટ કમાન્ડો માનવામાં આવે છે તેવા એકમો આતંકવાદનો ખાતમો બોલાવવા માટે મેદાનમાં ઉતરશે. આપને જણાવી દઇએ કે, વર્ષોથી આતંકીઓનાં ઓથારમાં રહેલ કાશમિરમાં સેના દ્વારા પાછલા સમયમાં ચલાવવામાં આવી રહેલા સફાયાને કારણે આતંકીઓની કમર તુટી ગય હોય તેવા અહેવાલો છે અને ત્યારે આ પ્રકારનું સંયુક્ત ઓપરેશનએ આતંકવાદનું નામ નિશાન મિટાવી દેવાની દિશામાં મહત્વનું પગલું જોવામાં આવી રહ્યું છે.

 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન.