Robbers killed Ahmedabad Youth/ અમદાવાદના કેતન શાહની મેક્સિકોમાં લૂંટારુઓએ ગોળી મારીને હત્યા કરી

અમદાવાદના કેતન શાહની મેક્સિકોમાં ગોળી મારીને હત્યા કરવામાં આવી છે.  બે લૂંટારુઓએ તેમની ગોળી મારીને હત્યા કરી હોવાનું મનાય છે. તેમની પાસેની રોકડ લૂંટવા માટે લૂંટારુઓએ તેમનાપર ગોળીબાર કર્યો હતો.

Top Stories Gujarat
Ahmedabad youth killed અમદાવાદના કેતન શાહની મેક્સિકોમાં લૂંટારુઓએ ગોળી મારીને હત્યા કરી

અમદાવાદઃ હાલમાં વિદેશમાં રહેતા ગુજરાતીઓની Robbers killed Ahmedabad Youth માઠી દશા બેઠી હોય તેમ લાગે છે. વિદેશમાં વસતા ગુજરાતીઓની હત્યા કરવાના સમાચાર આવી રહ્યા છે અથવા તો તેમની આત્મહત્યાના સમાચાર આવે છે. હજી ગઇકાલે લંડનમાં ભારતના અને તેમા પણ ખાસ કરીને અમદાવાદના ભાવેશ પટેલે આત્મહત્યા કરી હોવાના સમાચારની છે તે વાત સ્મૃતિમાંથી ભૂંસાઈ નથી ત્યાં વધુ એક ગુજરાતીની તથા અમદાવાદના રહેવાસીની મેક્સિકોમાં ગોળી મારીને હત્યા કરી દેવામાં આવી છે.

અમદાવાદના કેતન શાહની મેક્સિકોમાં ગોળી મારીને હત્યા કરવામાં Robbers killed Ahmedabad Youth આવી છે.  બે લૂંટારુઓએ તેમની ગોળી મારીને હત્યા કરી હોવાનું મનાય છે. તેમની પાસેની રોકડ લૂંટવા માટે લૂંટારુઓએ તેમનાપર ગોળીબાર કર્યો હતો.

સ્થાનિક પ્રસારમાધ્યમો મુજબ મેક્સિકોમાં રહેતા મૂળ અમદાવાદના કેતન શાહ Robbers killed Ahmedabad Youth ટોરેન્ટ ફાર્મામાં નોકરી કરે છે. તેઓ ગયા શનિવારે દસ હજાર ડોલરની કરન્સી એક્સ્ચેન્જ કરાવવા મેક્સિકો સિટીના ઇન્ટરનેશનલ એરપોર્ટ પર ગયા હતા. તેઓ ત્યાંથી પિતાની સાથે પરત ફરી રહ્યા હતા ત્યારે બાઇક પર સવાર બે જણાએ તેમની કાર પર ગોળીબાર કર્યો હતો. આ ગોળીબારમાં કેતન શાહનું ઘટના સ્થળે જ નિધન થયું હતું. શાહ 2019થી મેક્સિકોમાં હતા. તેઓ બે સંતાન અને પત્નીને વિલાપ કરતાં છોડી ગયા છે.

આ ઘટનાના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે. સ્થાનિક સૂત્રોમાંથી Robbers killed Ahmedabad Youth મળતા અહેવાલ મુજબ બાઇક સવાર બે યુવકે ગોળીબાર કરીને લૂંટ કરી હતી. આ ઘટના અંગે ભારતીય દૂતાવાસે પણ ટ્વીટ કરીને વાતને સમર્થન આપ્યું હતું. આ ઘટના અંગે પોલીસે તપાસ હાથ ધરી છે.

 

આ પણ વાંચોઃ Accident/AMTS પણ BRTSના રવાડે ચઢીઃ દિલ્હી દરવાજામાં બાળકના હડફેટે લીધો

આ પણ વાંચોઃ Mission Moon-Gujarat Contribution/ચંદ્રયાન-3 મિશનમાં ગુજરાતે આપ્યો છે કયો મહત્વનો ફાળો

આ પણ વાંચોઃ Sanand-Special Campaign/સાણંદ-બાવળા તાલુકામાં આજથી ‘સેવાઓ આપને દ્વાર – ખાસ કેમ્પ’નો થયો શુભારંભ

આ પણ વાંચોઃ જાહેરાત/ભૂપેન્દ્ર પટેલ સરકારે ગૌશાળા-પાંજરાપોળો માટે કરી આ મોટી જાહેરાત,જાણો તમામ વિગત

આ પણ વાંચોઃ Gujarat University Campus/ગુજ યુનિ. કેમ્પસનો બિનજરૂરી ઉપયોગ કરનારા ચેતી જજો, ગુજરાત યુનિવર્સિટી ચલાવી રહ્યું છે સ્પેશિયલ ડ્રાઇવ