net worth/ KGF સ્ટાર યશ દરેક ફિલ્મ માટે લે છે આટલો ચાર્જ, જીવે છે લક્ઝરી લાઈફ

 વર્ષ 2021 માં KGF 1 ની સફળતા પછી યશ તેની પત્ની રાધિકા પંડિત અને બે બાળકો સાથે બેંગ્લોરમાં 5 કરોડ રૂપિયાના નવા ડુપ્લેક્સ ફ્લેટમાં શિફ્ટ થયો. તેણે તેની ફિલ્મ ‘KGF 2’ માટે…

Trending Entertainment
Yash Net Worth

Yash Net Worth: ફિલ્મ ‘KGF’નો સુપરસ્ટાર યશ સાઉથ સિનેમાના સૌથી મોંઘા અને લોકપ્રિય અભિનેતાઓમાંનો એક છે. તમને જણાવી દઈએ કે તે પોતાની એક ફિલ્મ માટે કરોડો રૂપિયા ચાર્જ કરે છે. તે લગભગ 10 વર્ષથી ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં કામ કરી રહ્યો છે, પરંતુ તેને વાસ્તવિક ઓળખ ફિલ્મ KGF થી મળી.

https://www.instagram.com/reel/CdadouAgiMU/?utm_source=ig_web_copy_link

મીડિયા રિપોર્ટ્સ અનુસાર, યશની કુલ સંપત્તિ 53 કરોડ રૂપિયા છે. વર્ષ 2021 માં KGF 1 ની સફળતા પછી યશ તેની પત્ની રાધિકા પંડિત અને બે બાળકો સાથે બેંગ્લોરમાં 5 કરોડ રૂપિયાના નવા ડુપ્લેક્સ ફ્લેટમાં શિફ્ટ થયો. તેણે તેની ફિલ્મ ‘KGF 2’ માટે 8 થી 10 કરોડની ફી લીધી છે.

https://www.instagram.com/reel/CXK4FdegjOu/?utm_source=ig_web_copy_link

આલીશાન ઘર ઉપરાંત યશ પાસે ઘણી મોંઘી કાર પણ છે. અભિનેતા પાસે રેન્જ રોવર, મર્સિડીઝ અને ઓડી લક્ઝરી બ્રાન્ડના વાહનો છે જેની કિંમત કરોડોમાં છે. યશ કન્નડ અને તેલુગુ ફિલ્મોના સૌથી મોંઘા કલાકારોમાંથી એક છે. આ સિવાય તે બ્રાન્ડ પ્રમોશનથી પણ ઘણી કમાણી કરે છે. તમને જણાવી દઈએ કે યશ ઘણી મોટી બ્રાન્ડના એમ્બેસેડર બની ચૂક્યા છે. યશ ‘વિલન’ નામના પરફ્યુમનો પ્રચાર કરે છે જેના માટે તેણે તગડી રકમ એકઠી કરી હતી. (Yash Net Worth)

આ પણ વાંચો: Rahul Gandhi ED Enquiry/ કોંગ્રેસનું પ્રતિનિધિમંડળ આવતીકાલે રાષ્ટ્રપતિને મળશે, આ વિનંતી કરશે

આ પણ વાંચો: Sidhu MooseWala Case/ સિદ્ધુ મૂસેવાલા મર્ડર કેસમાં બલિનો બકરો બન્યો આ વ્યક્તિ, શું પોલીસથી ભૂલ થઈ?

આ પણ વાંચો: Sonia Gandhi Health/ સોનિયા ગાંધીની તબિયત સ્થિર, EDએ સમન્સ જારી કરીને તેમને 23 જૂને હાજર થવા જણાવ્યું