Not Set/ ગુજરાતમાં ક્યા-કેટલો નોંધાયો વરસાદ, જાણો

ગુજરાતમાં આ વર્ષે સારા પ્રમાણમાં વરસાદ નોંધાયો છે. સાર્વત્રિક વરસાદનાં કારણે લોકોએ રાહતનો શ્વાસ લીધો હતો. જો કે હાલમાં વરસાદનું જોર ઘટ્યુ છે. મળી રહેલી માહિતી અનુસાર આજે સવારે 6 કલાકે પૂરા થયેલા 24 કલાક દરમિયાન 32 જિલ્લાનાં 204 તાલુકામાં વરસાદ થયો છે. જ્યારે સૌથી વધુ વરસાદ પાટણ જિલ્લાનાં હારીજ તાલુકામાં નોંધાયો છે. આપને જણાવી […]

Gujarat Others
harij ગુજરાતમાં ક્યા-કેટલો નોંધાયો વરસાદ, જાણો

ગુજરાતમાં આ વર્ષે સારા પ્રમાણમાં વરસાદ નોંધાયો છે. સાર્વત્રિક વરસાદનાં કારણે લોકોએ રાહતનો શ્વાસ લીધો હતો. જો કે હાલમાં વરસાદનું જોર ઘટ્યુ છે. મળી રહેલી માહિતી અનુસાર આજે સવારે 6 કલાકે પૂરા થયેલા 24 કલાક દરમિયાન 32 જિલ્લાનાં 204 તાલુકામાં વરસાદ થયો છે. જ્યારે સૌથી વધુ વરસાદ પાટણ જિલ્લાનાં હારીજ તાલુકામાં નોંધાયો છે.

આપને જણાવી દઇએ કે, પાટણ જિલ્લાનાં હારીજ તાલુકામાં 3.20 ઈંચ વરસાદ નોંધાયો છે. અન્ય ચાર તાલુકાઓમાં પણ 2થી 3 ઈંચ વરસાદ નોંધાયો છે. 30 તાલુકામાં 1થી 2 ઈંચ વરસાદ નોંધાયો છે. અન્ય 169 તાલુકામાં 1 ઈંચ સુધી વરસાદ નોંધાયો છે. જેમા ગરૂડેશ્વરમાં 2.76, ક્વાંટમાં 2.32, વાઘરામાં 2.5 અને તિલકવાડામાં 2.5 ઈંચ વરસાદ નોંધાયો છે. રાજ્યમાં જે વરસાદની માંગ હોય છે હાલમાં તેનાથી થોડો ઓછો વરસાદ પડ્યો છે પરંતુ હજુ વરસાદી સીઝન યથાવત રહેતા માંગ સુધીનો વરસાદ વરસી શકે તેવી પૂરી સંભાવનાઓ છે.

જુઓ સમગ્ર અહેવાલ મંતવ્ય ન્યૂઝ પર

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન.