Viral Photo/ ક્રિષ્ણા શ્રોફે હોટ તસવીરો શેર કરી સોશિયલ મીડિયામાં લગાવી આગ, પિતા સાથે પૂલમાં જોવા મળી

બોલિવૂડ એક્ટર ટાઇગર શ્રોફની બહેન અને દિગ્ગજ અભિનેતા જેકી શ્રોફની પુત્રી ક્રિષ્ના શ્રોફ સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ રહેતા હોય છે. કૃષ્ણા તેની ફીટનેસ તેમજ તેના બોલ્ડ અંદાજ માટે પણ જાણીતી છે.

Entertainment
Untitled 2 ક્રિષ્ણા શ્રોફે હોટ તસવીરો શેર કરી સોશિયલ મીડિયામાં લગાવી આગ, પિતા સાથે પૂલમાં જોવા મળી

બોલિવૂડ એક્ટર ટાઇગર શ્રોફની બહેન અને દિગ્ગજ અભિનેતા જેકી શ્રોફની પુત્રી ક્રિષ્ના શ્રોફ સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ રહેતા હોય છે. કૃષ્ણા તેની ફીટનેસ તેમજ તેના બોલ્ડ અંદાજ માટે પણ જાણીતી છે. કૃષ્ણાની સોશિયલ મીડિયા પોસ્ટ ઘણીવાર વાયરલ થતી હોય છે અને આ વખતે ફરી એક વાર કૃષ્ણાની એક પોસ્ટ ચર્ચામાં બની રહી છે.

Untitled 3 ક્રિષ્ણા શ્રોફે હોટ તસવીરો શેર કરી સોશિયલ મીડિયામાં લગાવી આગ, પિતા સાથે પૂલમાં જોવા મળી

Glamour: જ્હાનવી કપૂરે સમુદ્ર કિનારે સ્વિમસૂટમાં વરસાવ્યો કહેર, જુઓ બોલ્ડ ફોટો

સોશિયલ મીડિયા પર બોલ્ડ તસવીરો શેર કરીને પોતાના ચાહકોને દિવાના બનાવનાર બોલિવૂડ અભિનેતા ટાઇગર શ્રોફની બહેન ક્રિષ્ણા શ્રોફ ફરી એકવાર ધમાલ મચાવી રહી છે. ક્રિષ્ણા શ્રોફે સોશિયલ મીડિયા પર અલગ અલગ તસવીરો શેર કરી સોશિયલ મીડિયામાં તાપમાનમાં વધારો કરી દીધો છે અને દરેકનું ધ્યાન પોતાની તરફ આકર્ષિત કર્યુ છે.

Instagram will load in the frontend.

ચાહકોને કૃષ્ણાની આ તસવીરો ખૂબ પસંદ આવી રહી છે અને આ તસવીરો પર ચાહકો ખૂબ કોમેન્ટ્સ કરી રહ્યા છે. જણાવી દઇએ કે, ક્રિષ્ણાએ તાજેતરમાં જ પિતા જેકી શ્રોફ સાથે એક ઇન્સ્ટા સ્ટોરી શેર કરી હતી, જેમાં બંને સ્વીમીંગ પૂલમાં ફેમિલી ટાઇમ વિતાવતા જોવા મળી રહ્યા છે. કૃષ્ણાએ તેની ઇન્સ્ટા સ્ટોરી પર ટૂંકો વીડિયો શેર કર્યો છે, આ વીડિયોને તેના ચાહકોએ તેને વાયરલ કરવાનું શરૂ કરી દીધું છે.

Bollywood: નોરા ફતેહીએ ભીના વાળમાં કરાવ્યું એવું ફોટોશૂટ કે જોઇને ચાહકો પણ થયા ઘાયલ…

https://twitter.com/bolly3030/status/1381543602266853383?ref_src=twsrc%5Etfw%7Ctwcamp%5Etweetembed%7Ctwterm%5E1381543602266853383%7Ctwgr%5E%7Ctwcon%5Es1_&ref_url=https%3A%2F%2Fwww.livehindustan.com%2Fentertainment%2Fstory-tiger-shroff-sister-krishna-shroff-posted-a-video-of-her-in-swimming-pool-with-her-father-jackie-shroff-3972184.html

સોમવારે કૃષ્ણાએ તેના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર જે તસવીરો શેર કરી હતી તેમા તે બિકીનીમાં જોવા મળી રહી છે. આ તસવીરો શેર કરતા કૃષ્ણાએ ‘વાઇલ્ડ ચાઇલ્ડ’ લખ્યું છે. કૃષ્ણાએ એક વીડિયો પણ શેર કર્યો છે, જેમાં તે તેના પિતા જેકી શ્રોફ સાથે પૂલમાં આનંદની મજા લઈ રહી હોય તેવુ દેખાઇ રહ્યુ છે.

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

નાગરીકોની શિસ્તબધ્ધતા અને તંત્રની અથાગ મહેનતનાં કારણે ગુજરાતમાં કોરોના નામશેષ થવાનાં આરે પહોંચી ચૂક્યો છે. ગાફેલ રહેવાની બીલકુલ જરુર નથી કારણ કે કોરોનાની સંપૂર્ણ નાબૂદીમાં હજુ થોડો સમય લાગશે. જો કેગુજરાતનાં આ સદનસીબ છે કે કોરોનાની ચાલ મંદી પડી છેબાકી વિશ્વનાં અનેક દેશમાં આજે પણ કોરોના કહેર વર્તાવી જ રહ્યો છે. આવા સમયે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કેકોરોનાથી ડરવાની નહીંપરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે અને જે આપણે કરી પણ બતાવ્યું છે. છતા પણ બને તેટલો જાહેર સંપર્ક ટાળોકોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોયચાલો સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવીએ