Not Set/ ક્ષત્રિય સમાજની મહિલાઓને ઘેર બેઠા રોજગારી અપાવવા માટે કરાયું આયોજન

અમદાવાદઃ ક્ષત્રિય સમાજની મહિલાઓન  ઘેર બેઠ રોજગારી મળી રહે અને પરિવારની આવકમાં પૂરકની ભૂમિકા નિભાવી શકે તે માટે આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. ક્ષત્રિય સભા દ્વારા આ વર્ષને અમૃતમ વર્ષ તરીકે ઉજવવામાં આવશે. જે અંતર્ગત આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમના મુખ્ય મહેમાન તરીકે પૂર્વ મુખ્યમંત્રી આનંદીબેન પટેલના પુત્ર અનાર પટેલ હતા.

Gujarat
WhatsApp Image 2017 02 27 at 9.49.48 AM 1 ક્ષત્રિય સમાજની મહિલાઓને ઘેર બેઠા રોજગારી અપાવવા માટે કરાયું આયોજન