પ્રવાસ/ સરહદી વિકાસ મહોત્સવ-2020 : કેન્દ્રિય ગૃહમંત્રી અમિત શાહનું ભૂજ ખાતે ઉષ્માભર્યુ સ્વાગત

સરહદી ક્ષેત્ર વિકાસમહોત્સવ સંમેલનમાં ભાગ લેવા આવી પહોંચેલા કેન્દ્રિય ગૃહમંત્રી અમિતભાઇ શાહનું ભૂજ ખાતે ઉષ્માભર્યુ સ્વાગત કરવમ આવ્યું છે. 

Top Stories Gujarat
mendarda 1 સરહદી વિકાસ મહોત્સવ-2020 : કેન્દ્રિય ગૃહમંત્રી અમિત શાહનું ભૂજ ખાતે ઉષ્માભર્યુ સ્વાગત

સરહદી ક્ષેત્ર વિકાસમહોત્સવ સંમેલનમાં ભાગ લેવા આવી પહોંચેલા કેન્દ્રિય ગૃહમંત્રી અમિતભાઇ શાહનું ભૂજ ખાતે ઉષ્માભર્યુ સ્વાગત કરવમ આવ્યું છે.

જિલ્લાના ધોરડો ખાતે રાજ્યના ત્રણ સરહદી જિલ્લાના સરપંચો-આગેવાનો સાથે આવતીકાલે યોજાનાર સંમેલનમાં ભાગ લેવા માટે આજે કેન્દ્રિય ગૃહમંત્રી અમિતભાઇ શાહ તેમજ કેન્દ્રિય ગ્રામીણ વિકાસ મંત્રી નરેન્દ્રસિંહ તોમર, ભૂજ ખાતે મોડી રાત્રે આવી પહોંચ્યા હતા.

congress / રાહુલ ગાંધીને કોંગ્રેસ અધ્યક્ષ બનાવવાની તૈયારીઓ શરૂ, જાન્યુઆ…

જયાં તેમનું ગૃહરાજ્યમંત્રી પ્રદીપસિંહ જાડેજા, રાજ્યમંત્રી વાસણભાઇ આહિર, સાંસદ વિનોદભાઇ ચાવડા, ધારાસભ્ય સર્વ ડો.નીમાબેન આચાર્ય, વિરેન્દ્રસિંહ જાડેજા, માલતીબેન મહેશ્વરી, પ્રધ્યુમનસિંહ જાડેજા, જિલ્લા પંચાયત પ્રમુખ લક્ષ્મણસિંહ સોઢા, ગૃહ અધિક મુખ્ય સચિવ પંકજકુમાર, કલેકટર પ્રવિણા ડી.કે., પશ્ચિમ કચ્છ એસ.પી. સૌરભસિંઘ અને અગ્રણી કેશુભાઇ પટેલ, શૈલેન્દ્રસિંહ જાડેજા સહિત જિલ્લાના સ્થાનિક આગેવાનોએ ભુજ એરપોર્ટ ખાતે ઉષ્માભર્યુ સ્વાગત કર્યું હતું.

oath ceremony / ફરી નીતીશ સરકાર! 16 નવેમ્બરના રોજ લઇ શકે છે મુખ્યમંત્રીના શપ…