Not Set/ કચ્છ : ભુજ નગરપાલિકાની ખુલી પોલ, સ્ટેશન વિસ્તારમાં બે ફૂટથી વધુ પાણી ભરાયા

કચ્છ માં આવરશે ભારેથી અતિ ભારે વરસાદ વરસી રહ્યો છે. પરંતુ કચ્છના મુખ્ય શહેર ભુજ ખાતે પરિસ્થિતિ ખરાબ છે. ભુજ ખાતે વરસાદ સામાન્ય જ રહ્યો છે. પણ સામાન્ય વરસાદમાં પણ નગરપાલિકાની પોલ ખુલી ગયી છે. ઠેર ઠેર  પાણી ભરાયેલા જોવા મળી રહ્યો છે. રેલ્વે સ્ટેશન વિસ્તારમાં ૨ ફૂટ જેટલા પાણી ભરાયા છે. જેમાં ૭૦ થી […]

Top Stories
bhuj કચ્છ : ભુજ નગરપાલિકાની ખુલી પોલ, સ્ટેશન વિસ્તારમાં બે ફૂટથી વધુ પાણી ભરાયા

કચ્છ માં આવરશે ભારેથી અતિ ભારે વરસાદ વરસી રહ્યો છે. પરંતુ કચ્છના મુખ્ય શહેર ભુજ ખાતે પરિસ્થિતિ ખરાબ છે. ભુજ ખાતે વરસાદ સામાન્ય જ રહ્યો છે. પણ સામાન્ય વરસાદમાં પણ નગરપાલિકાની પોલ ખુલી ગયી છે. ઠેર ઠેર  પાણી ભરાયેલા જોવા મળી રહ્યો છે.

રેલ્વે સ્ટેશન વિસ્તારમાં ૨ ફૂટ જેટલા પાણી ભરાયા છે. જેમાં ૭૦ થી વધુ ગાડી ઓ ખોટકાઈ ગઈ છે. જેને લઇ ને વાહન ચાલકોને ભારે હલકી નો સામનો કરવો પડી રહ્યો છે. તો બીજી બાજુ રેલ્વે સ્ટેશન વિસ્તાર હોવાથી આવતા જતા પ્રવાસીઓએ પણ ભારે હલકીનો સામનો કરવો પડી રહ્યો છે.

વરસાદી પાણીની સાથે સાથે ગટરના પાણી પણ બેક મારી રહ્યા હોવાથી નાગરિકોને ગટરના પાણીમાં થઈને નાછુટકે આવ જા કરવી પડી રહી છે. પંરતુ પાલિકા દ્વારા પાણી કાઢવાની કે સફાઈની કોઈ કામગીરી જોવા મળી નથી..

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન.