Not Set/ કચ્છ/ ત્રણ બુકાનીધારી દ્વારા વેપારી પર હુમલો, 10 લાખની લૂંટ

રાજ્યમાં દિવસે ને દિવસે ગૂનાખોરીનું પ્રમાણ વધી રહ્યું છે. ધોળે દિવસે પણ લૂટ અને હત્યા જેવા બનાવો ખૂલે આમ  બની રહ્યા છે. આવી જ ઘટના કચ્છ જિલ્લાનાં ભુજ તાલુકાનાં ભાનુશાળીનગર ખાતે લૂટની ઘટના સામે આવી છે. જેમાં ત્રણ બુકાનીધારી શખ્સોએ વેપારી પર હુમલો કરીને 10 લાખની મતબાર રકમની લૂટ ચલાવી હતી. વેપારી પાસેથી પૈસાનો થેલો […]

Gujarat Others
robary 1 કચ્છ/ ત્રણ બુકાનીધારી દ્વારા વેપારી પર હુમલો, 10 લાખની લૂંટ

રાજ્યમાં દિવસે ને દિવસે ગૂનાખોરીનું પ્રમાણ વધી રહ્યું છે. ધોળે દિવસે પણ લૂટ અને હત્યા જેવા બનાવો ખૂલે આમ  બની રહ્યા છે. આવી જ ઘટના કચ્છ જિલ્લાનાં ભુજ તાલુકાનાં ભાનુશાળીનગર ખાતે લૂટની ઘટના સામે આવી છે. જેમાં ત્રણ બુકાનીધારી શખ્સોએ વેપારી પર હુમલો કરીને 10 લાખની મતબાર રકમની લૂટ ચલાવી હતી. વેપારી પાસેથી પૈસાનો થેલો ઝૂંટવી શખ્સો ફરાર થયા હતા.

ત્રણ બાઈક સવાર બુકાની ધારી શખ્સો દ્વારા વેપારી પર હુમલો કર્યા હોવાનું સુત્રો દ્વારા જાણવા મળ્યુ હતુ. વેપારી દ્વારા પોલીસને જાણ કરાઈ હતી. ઘટના સ્થળે પહોચી પોલીસે સમગ્ર મામલે વઘુ તપાસ હાથ ધરી હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.