Not Set/ વધુ ખાવાથી નહિ, આ વિટામીનની ખામીથી સ્ત્રીઓ થાય છે જાડી

મહિલાઓમાં વધતો જતો મોટાપો આજકાલ એક સામાન્ય સમસ્યા બની ગઈ છે. ખોટી લાઈફ સ્ટાઇલ અને ખાવા પીવામાં બદલાવના કારણે મહિલાઓમાં મોટાપાની સમસ્યા વધતી જઈ રહી છે. એકસરસાઈઝ કરવાથી અને ઓછુ ખાવા છતાં પણ મહિલાઓ એ વિચારીને પરેશાન રહે છે કે એમનો વજન કેવી રીતે વધે છે. તમને જણાવી દઈએ કે તમારા વધતા મોટાપા નું કારણ […]

Health & Fitness
obesity વધુ ખાવાથી નહિ, આ વિટામીનની ખામીથી સ્ત્રીઓ થાય છે જાડી

મહિલાઓમાં વધતો જતો મોટાપો આજકાલ એક સામાન્ય સમસ્યા બની ગઈ છે. ખોટી લાઈફ સ્ટાઇલ અને ખાવા પીવામાં
બદલાવના કારણે મહિલાઓમાં મોટાપાની સમસ્યા વધતી જઈ રહી છે. એકસરસાઈઝ કરવાથી અને ઓછુ ખાવા છતાં પણ
મહિલાઓ એ વિચારીને પરેશાન રહે છે કે એમનો વજન કેવી રીતે વધે છે. તમને જણાવી દઈએ કે તમારા વધતા મોટાપા નું કારણ
વિટામીન D ની ખામી છે.

હમણાં જ એક સ્ટડી મુજબ,ભારતીય મહિલાઓમાં મોટાપા અને ડાયાબિટીઝ ના કિસ્સામાં કારણ એમનામાં રહેલી વિટામીન D ની
ઉણપ છે. આ સ્ટડી મુજબ ,લગભગ 68.6 % મહિલાઓમાં વિટામીન d ની ઉણપ મળી હતી અને 26% મહિલાઓમાં વિટામીન
d જરૂરત થી વધારે મળ્યું છે. તમને જાણી ને નવાઈ લાગશે કે માત્ર 5.5 % મહિલાઓમાં પુરતી માત્રામાં વિટામીન d મળ્યું હતું.
મહિલાઓમાં આ વિટામીન ન હોવાના કરને એમનો મોટાપો વધતો જ રહે છે. મહિલાઓમાં વિટામીન D ની ખામી એટલે પણ મળે
છે કારણકે વધારે ઘરની અંદર બંધ રહે છે. એના સિવાય એમનાં કપડા પહેરવાની રીતને લીધે સૂર્યની રોશનીનો એક્સ્પોસર એમને
મળી શકતો નથી, જેનાથી સૂર્યની રોશની થી મળતું વિટામીન D મહિલાઓને મળતો નથી.

આખો દિવસ ઘરમાં બંધ રહેવા વાળી અથવા ઓફિસની અંદર રહેવા વાળી મહિલાઓને પણ વિટામીન d ની પર્યાપ્ત માત્રા નથી
મળતી. એવામાં એની ખામી પૂરી કરવા માટે તમે વિતામીન Dની સપલીમેનત્સ લઈ શકો છો. એની સાથે જ તમારે 2 કલાક સુધી
તડકો લેવાની કોશિશ કરવી જોઈં. પછી તમે એને થોડી થોડી કરીને જ કેમ ન લ્યો.

વિટામીન D ની ઉણપને કેવી રીતે પૂરી કરી શકાય
1. અમુક લોકોને તડકામાં બેસવાથી સ્કીન એલર્જી ની તકલીફ થવાની સમસ્યા રહે છે. તમે એના માટે વિટામીન d થી ભરપુર ખોરાક
ને પણ તમારા ડાયેટમાં શામિલ કરીને આ ખામીને પૂર્રી કરી શકો છો.

2. વિટામીન D ની ખામીને પૂરી કરવા માટે તમે તમારા ડાયેટમાં દૂધ, માખણ, માછલી, સંતરા, ઈંડા,મશરૂમ, કોડ લીવર ઓઈલ અને
ગાજર વગેરે ઉમેરી શકો છો.

3. તમે બ્રેકફાસ્ટમાં વ્હોલ ગ્રેન અનાજ નો પણ સમાવેશ કરો. રોજ એનું સેવન શરીરમાં ક્યારેય વિટામીન D ની ખામી થવા દેતું
નથી.

4. વિટામીન D ની ખામીને પૂરી કરવા માટે આહારમાં માછલીને જરૂર ઉમેરો. સોલ્મન અને ટુના ફીશ નું સેવન શરીરમાં વિટામીન D
ની ખામીને પૂરી કરે છે.

5. આજકાલ બજારમાં વિટામીન d ની દવાઓ આરામથી મળે છે, જેના દ્વારા તમે એની ખામીને દૂર કરી શકો છો. આ દવાઓ
લેતાં પહેલાં એક વાર ડોક્ટરની સલાહ જરૂર લેવી.

6. વિટામીન D ની ખામીને પૂરી કરવા માટે કોડ લીવર ઓઈલ સૌથી બેસ્ટ વિકલ્પ છે. જો તમે પોતાના શરીર માં વિટામીન D ની
ખામીને પૂરી કરવા ઈચ્છતા હોવ તો આને તમારા આહારમાં જરૂર ઉમેરો.