ગુજરાત/ નવસારીમાં વોટસએપગ્રુપ બનાવી લાખો રૂપિયાની કરાઈ ઠગાઈ, સાયબર ક્રાઈમમાં નોંધાઈ ફરિયાદ

નવસારીમાં સોશિયલ મીડિયાના માધ્યમથી લાખોની ઠગાઈનો મામલો સામે આવ્યો છે. સોશિયલ મીડિયામાં માધ્યમથી વોટસએપગ્રુપ બનાવી 21 લાખની છેતરપિંડી કરવામાં આવી.

Top Stories Gujarat Others
Beginners guide to 2024 05 15T160735.271 નવસારીમાં વોટસએપગ્રુપ બનાવી લાખો રૂપિયાની કરાઈ ઠગાઈ, સાયબર ક્રાઈમમાં નોંધાઈ ફરિયાદ

નવસારીમાં સોશિયલ મીડિયાના માધ્યમથી લાખોની ઠગાઈનો મામલો સામે આવ્યો છે. સોશિયલ મીડિયામાં માધ્યમથી વોટસએપગ્રુપ બનાવી 21 લાખની છેતરપિંડી કરવામાં આવી. આ મામલે સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધવામાં આવી છે. સોશિયલ મીડિયાનો આજે લોકો વધુ ઉપયોગ કરી રહ્યા છે. અને તેનો લાભ ધુતારો પણ લેવા લાગ્યા છે. એક શખ્સ દ્વારા 13 black rock stock and institutional club નામ થી whatsapp ગ્રુપ બનાવીકલબના નામનું ગ્રુપ બનાવવામાં આવ્યું. કલબનું ગ્રુપ બનાવી શેરબજારમાં વધુ રિટર્ન મળશે તેવી લાલચ આપવામાં આવી.

શેરબજારમાં વધુ રિટર્ન મળવાની લાલચે રિટર્ન માટે જુદી જુદી તારીખે લાખો રૂપિયા જુદી જુદી બેંકમાં જમા કરાવ્યા. કુલ 21 લાખ 60 હજાર જેટલી મોટી રકમ ઓનલાઈન ટ્રાન્સફર કરાવી પરત નહીં આપતા છેતરપિંડીની ફરિયાદ નોંધાઈ. ક્રાઈમ બ્રાન્ચ પોલીસે આ ઘટનામાં whatsapp ગ્રુપ અને બેંક ખાતા ના આધારે શરૂ કરી તપાસ.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: એસજી હાઈવે પર ઈકો કારે અડફેટે લેતા 15 વર્ષીય કિશોરનું મોત

આ પણ વાંચો: આજથી ત્રણ દિવસમાં કમોસમી વરસાદ ત્રાટકશે

આ પણ વાંચો: ગુજરાતમાં હાર્ટએટેકથી બે દિવસમાં છનાં મોત