Not Set/ ધરાસાઈ ધોરાજી -ઉપલેટા પુલ, તંત્રની રહેમ નજર હેઠળ રેતી માફીયાઓ માટે મોકળું મેદાન

રાજકોટ જીલ્લાના ધોરાજી માં ધોરાજી અને ઉપલેટા ને જોડતો  ભગવતસિંહ જી વખતનો પુલ એકાદ વર્ષ પહેલાં ધરાસાઈ થયો હતો. હજુ સુધી આ નવાં પુલનું નિર્માણ થયું નથી.  જેથી ધોરાજી થી ઉપલેટા જવાં-આવવા માટે લોકો ને છ થી સાત કિલોમીટર નેશનલ હાઈવે પર ફરી ને જવું પડે છે. આથી લોકોની માંગ છે કે આ પુલનું નવ […]

Top Stories Gujarat Others
bridge ધરાસાઈ ધોરાજી -ઉપલેટા પુલ, તંત્રની રહેમ નજર હેઠળ રેતી માફીયાઓ માટે મોકળું મેદાન

રાજકોટ જીલ્લાના ધોરાજી માં ધોરાજી અને ઉપલેટા ને જોડતો  ભગવતસિંહ જી વખતનો પુલ એકાદ વર્ષ પહેલાં ધરાસાઈ થયો હતો. હજુ સુધી આ નવાં પુલનું નિર્માણ થયું નથી.  જેથી ધોરાજી થી ઉપલેટા જવાં-આવવા માટે લોકો ને છ થી સાત કિલોમીટર નેશનલ હાઈવે પર ફરી ને જવું પડે છે. આથી લોકોની માંગ છે કે આ પુલનું નવ નિર્માણ તાત્કાલિક ધોરણે  કરવામાં આવે.

પ્રાપ્ત વિગતો અનુસાર, રાજકોટ જીલ્લાના ધોરાજીમાં ધોરાજી અને ઉપલેટા ને જોડતો  ભગવતસિંહ જી વખત નો પુલ એકાદ વર્ષ પહેલાં ધરાસાઈ થયો હતો. જેમાં જાનહાની પણ થઇ હતી.  જેતે સમયે ત્યાર બાદ હજું સુધી નવાં પુલ નું નિર્માણ થયું નથી. આ પુલ ભાદર 2 ડેમ નો પાણી પ્રવાહ જતો હોય જેમાં હાલ રેતી માફીયાઓ ને મોકળું મેદાન મળી ગયું છે. અને તંત્ર ની મીઠી રહેમ નજર તળે આ કામ થતું હોય એવું લાગે છે

પુલ તુટતા લોકો ને ધોરાજી થી ઉપલેટા જવાં માટે કે આવવા માટે લોકો ને છ થી સાત કિલોમીટર નેશનલ હાઈવે પર ફરી ને જવું પડે છે અને નેશનલ હાઈવે હોવાથી વાહન ચાલકો મોટો ભય અકસ્માત સતાવી રહ્યો છે  જેથી લોકો ની માંગ છે કે આ પુલ નવો નિર્માણ તાત્કાલિક ધોરણે બનાવામાં આવે તેવી લોક માંગ ઉઠવા પામી છે.

રમો મંતવ્ય નવરાત્રી ક્વિઝ 2019. આપો સરળ સવાલોના જવાબ,લકી વિજેતાઓને મળશે બમ્પર ઇનામો. પ્રતિયોગિતામાં ભાગ લેવા માટે ડાઉનલોડ કરો

“MantavyaNews” એપ્લિકેશન. Click    https://play.google.com/store/apps/details?id=amigoinn.example.mantavya&hl=en_IN

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.