Not Set/ હેમા માલિનીની સોસાયટી ઘુસ્યો દીપડો

મુંબઈ: ગોરેગાંવ ઈસ્ટની ગોકુલધામ કોલોનીમાં ગુરુવારે વહેલી સવારે દીપડો જોવા મળ્યો હતો.આ દીપડો cctvમાં જોઈ શકાય છે. સોસાયટીમાં દીપડાને જોવા માટે લોકોની ભીડ થઈ ગઈ હતી. જોકે સદભાગ્યે દીપડાએ કોઈએને પણ ઈજા નહોતી પહોચાડી. દીપડાને સોસાયટીમાં જોતા જ વોચમેન તેની પાછળ દોડ્યો હતો. ઘટનાની જાણ થતા જ  વનવિભાગના અધિકારીઓ ઘટના સ્થળે આવી ગયા હતાં. વન […]

India
CCTV a હેમા માલિનીની સોસાયટી ઘુસ્યો દીપડો

મુંબઈ: ગોરેગાંવ ઈસ્ટની ગોકુલધામ કોલોનીમાં ગુરુવારે વહેલી સવારે દીપડો જોવા મળ્યો હતો.આ દીપડો cctvમાં જોઈ શકાય છે. સોસાયટીમાં દીપડાને જોવા માટે લોકોની ભીડ થઈ ગઈ હતી. જોકે સદભાગ્યે દીપડાએ કોઈએને પણ ઈજા નહોતી પહોચાડી.

CCTV b હેમા માલિનીની સોસાયટી ઘુસ્યો દીપડો

દીપડાને સોસાયટીમાં જોતા જ વોચમેન તેની પાછળ દોડ્યો હતો. ઘટનાની જાણ થતા જ  વનવિભાગના અધિકારીઓ ઘટના સ્થળે આવી ગયા હતાં. વન વિભાગના અધિકારીઓ દીપડાને પકડી પાડ્યો હતો. સોસાયટીમાં ભરાઈ આવેલા દીપડાએ છ લોકોને ઘાયલ કરી નાખ્યાં હતાં. અને તેમની સારવાર હાલ હોસ્પિટલમાં થઈ રહી છે. વન વિભાગના અધિકારોએ જણાવ્યું હતું કે, જયારે તેને પકડવા માટે તેની પાછળ પડ્યા હતાં ત્યારે તે ખુબ જ ઉશ્કેરાઈ ગયો હતો. આ સોસાયટી નેશનલ પાર્ક નજીક હોવાથી દીપડો જંગલ માંથી સોસાયટીમાં આંવી ગયો હતો