Lifestyle/ આ 6 ઉપાયો કરશો તો ગરમીમાં પણ ફીલ કરશો ઠંડા ઠંડા કુલ

ધોમ ગરમીમાં શરીરનું તાપમાન ઘટાડવું હિતાવહ છે. શરીરનું તાપમાન વધી જાય તો આંખમાં બળતરા, પાચનક્રિયામાં મુશ્કેલી, એસીડીટી, ગેસ અને હૃદયના ધબકારા વધી જવા સહિતની તકલીફો ઉભી થાય છે.

Tips & Tricks Lifestyle
e7785347b8da8909b7837614e2072caa27ebff87c54f14754b1a6854f3b300fc આ 6 ઉપાયો કરશો તો ગરમીમાં પણ ફીલ કરશો ઠંડા ઠંડા કુલ

ઉનાળાની શરૂઆતમાં જ સૂર્યનારાયણ કોપાયમાન જણાઈ રહ્યા છે. તાપમાન ૪૦ ડિગ્રીથી વધી જાય છે. ત્યારે શરીરનું તાપમાન ૩૬.૫ થી ૩૭.૫ વચ્ચે રાખવું જરૂરી છે. ધોમ ગરમીમાં શરીરનું તાપમાન ઘટાડવું હિતાવહ છે. શરીરનું તાપમાન વધી જાય તો આંખમાં બળતરા, પાચનક્રિયામાં મુશ્કેલી, એસીડીટી, ગેસ અને હૃદયના ધબકારા વધી જવા સહિતની તકલીફો ઉભી થાય છે. ઉપરાંત શરીરમાં પાણીનું સ્તર પણ ઘટી જાય છે. જેના ગંભીર પરિણામો આવી શકે છે. માટે શરીરને ઉંચા તાપમાનથી બચાવા આટલા ઉપચાર કરી શકાય.

.ઠંડુ પાણી છાંટો

cold water આ 6 ઉપાયો કરશો તો ગરમીમાં પણ ફીલ કરશો ઠંડા ઠંડા કુલ

શરીરને ઠંડુ રાખવા માટે પાણીનો ઉપયોગ શ્રેષ્ઠ વિકલ્પ છે. શરીરનું તાપમાન વધી ગયુ હોય ત્યારે કોઈ ઉંડા વાસણમાં પાણી ભરી તેમાં પગ પલાળી રાખવાથી તાપમાન ઘટી જાય છે.

નારિયેળ પાણી પીવો

Fresh coconut water આ 6 ઉપાયો કરશો તો ગરમીમાં પણ ફીલ કરશો ઠંડા ઠંડા કુલ

શરીરનું તાપમાન વધી ગયું હોય ત્યારે નારિયેળ પાણી પીવાથી તાત્કાલિક રાહત થાય છે. નારિયેળ પાણી ગરમીમાં બે રીતે ઉપયોગી છે. એક તો નારિયેળ પાણી પ્રવાહી સ્વ‚પ છે જે ડિહાઈડ્રેશન ઘટાડે છે. બીજુ નારિયેળ પાણીમાં અનેક મીનરલ્સ હોવાથી તે શરીરને ઠંડુ રાખવામાં મહત્વનો ભાગ ભજવે છે.

.પીપરમીન્ટ અને મીન્ટ (ફુદીનો)Papermint sorted આ 6 ઉપાયો કરશો તો ગરમીમાં પણ ફીલ કરશો ઠંડા ઠંડા કુલ

મીન્ટ એટલે કે ફુદીનાના ઉપયોગથી પણ શરીરના તાપમાનમાં ઘટાડો થાય છે પાણી કે કોઈ અન્ય પીણામાં પુદીનો ઉમેરી પીવાથી તાપમાન કંટ્રોલમાં આવે છે.

ફળો અને શાકભાજી

images 5 આ 6 ઉપાયો કરશો તો ગરમીમાં પણ ફીલ કરશો ઠંડા ઠંડા કુલ

શરીરનું તાપમાન ઝડપથી કંટ્રોલમાં લાવવા માટે કાકડી, તરબુચ, દ્રાક્ષ અને કેળા સહિતના ફળો અને શાકભાજીનું સેવન લાભદાયી છે. આવા પદાર્થોમાં પાણીનું પ્રમાણ વધુ છે. તરબુચ પણ શરીરનું તાપમાન જાળવી રાખવા ફાયદાકારક છે.

દુધમાં મધ નાખીને પીવો

Benefits of Drinking Almond Milk with Honey આ 6 ઉપાયો કરશો તો ગરમીમાં પણ ફીલ કરશો ઠંડા ઠંડા કુલ

ઠંડા દુધમાં એક ચમચી મધ ઉમેરીને પીવાથી શરીરને ખુબ જ ઠંડક મળે છે.

ચંદન

sandalwood આ 6 ઉપાયો કરશો તો ગરમીમાં પણ ફીલ કરશો ઠંડા ઠંડા કુલ

શરીરનું તાપમાન જાળવી રાખવા માટે ચંદન પણ ગુણકારી છે. ચંદન ઘણા સ્વરૂપમાં મળી રહે છે. શરીર ઉપર ચંદન લગાવવાથી શરીરને તુરંત રાહત થાય છે તત્કાલીક શરીરને ઠંડક આપવા ચંદન સૌથી ઝડપી અસર કરે છે.

આ પણ વાંચો-  ATMમાંથી ફાટેલી નોટ નીકળે તો કેવી રીતે બદલાવવી? ન બદલી આપનાર પર થશે દંડ

આ પણ વાંચો-  કઠોળ પલાળવાનું ભૂલી જાવ તો બાફવામાં ઉમેરો આ ચીજ, ખૂબ કામની 15 રસોઈ ટિપ્સ

આ પણ વાંચો-  Tips / ઢોકળા બનાવવા માટેની Tips, અજમાવશો તો કામ થઈ જશે સરળ

આ પણ વાંચો- રોજ સવારે 2 અખરોટને પલાળીને નિયમિત ખાવાના ફાયદા

આ પણ વાંચો-  ઝીણી દેખાતી ખસખસ, ઘણી બીમારીઓ સામે લડવામાં મદદરૂપ

આ પણ વાંચો-  હોટેલોમાં જ્યારે ભોજન બાદ બિલ આવે, ત્યારે સાથે વરિયાળી અને ખાંડ શા માટે અપાય છે?

આ પણ વાંચો-  લીલું લસણ ખાવા થી મટે છે આ શરીરની તકલીફ, જાણો કેવી રીતે