Not Set/ સાધારણ બ્લડ ટેસ્ટથી પણ ટીબી જેવી ગંભીર બિમારીની માહિતી મળી શકશે, જાણો

હવે સાધારણ બ્લડ ટેસ્ટથી પણ ટીબી જેવી ગંભીર બિમારી વિશે માહિતી મળી શકશે. અમેરિકાના સંશોધકોએ એક સાધારણ બ્લડ ટેસ્ટનો વિકાસ કર્યો છે, જે ટીબીની તપાસ કરી શકે છે. કેલિફોર્નિયાની સ્ટેનફોર્ડ યુનિવર્સિટીના વૈજ્ઞાનિકોએ એક જીનની ઓળખ કરી છે, જે લેટેંટ ટીબી (આ અવસ્થામાં વ્યક્તિના શરીરમાં ટીબી બેક્ટેરિયા રહેલા હોય છે, પરંતુ આના કોઈ લક્ષણ જોવા મળતા […]

Health & Fitness Lifestyle
mahiyakl સાધારણ બ્લડ ટેસ્ટથી પણ ટીબી જેવી ગંભીર બિમારીની માહિતી મળી શકશે, જાણો

હવે સાધારણ બ્લડ ટેસ્ટથી પણ ટીબી જેવી ગંભીર બિમારી વિશે માહિતી મળી શકશે. અમેરિકાના સંશોધકોએ એક સાધારણ બ્લડ ટેસ્ટનો વિકાસ કર્યો છે, જે ટીબીની તપાસ કરી શકે છે. કેલિફોર્નિયાની સ્ટેનફોર્ડ યુનિવર્સિટીના વૈજ્ઞાનિકોએ એક જીનની ઓળખ કરી છે, જે લેટેંટ ટીબી (આ અવસ્થામાં વ્યક્તિના શરીરમાં ટીબી બેક્ટેરિયા રહેલા હોય છે, પરંતુ આના કોઈ લક્ષણ જોવા મળતા નથી, તેથી વ્યક્તિ પોતાને સ્વસ્થ અનુભવે છે) અન્ય રોગ અને સક્રિય ટીબીથી પીડીત લોકો વચ્ચે અંતર બતાવી શકે છે.

blood test के लिए इमेज परिणाम

સ્ટેનફોર્ડ યુનિવર્સિટીના પ્રોફેસર પુર્વેષ ખત્રીએ જણાવ્યું કે, આ તપાસ કેવળ ડાએગ્નોઝ અને તેની સારવાર વિશે જ માહિતી નથી આપતું, બલ્કે વિવિધ સારવારના પ્રભાવોનું પણ અધ્યયન કરે છે.  આ તપાસનો નેગેટિવ રિએક્શન ઘણો સ્પષ્ટ છે, જે મેડિસિનલ તપાસ દરમિયાન સારવારના પ્રભાવની નજર હેઠળ વિશેષરૂપથી મદદરૂપ થશે.

blood test के लिए इमेज परिणाम

આ તપાસનું નામ ખત્રી રાખવામાં આવ્યું છે.  આ સામાન્ય બ્લડ સેમ્પલ પર કામ કરે છે. સામાન્ય ટીબી તપાસથી અલગ આ સલાઈવાના નમુનાનો ઉપયોગ નથી કરતુ. જા કોઈ વ્યક્તિએ ટીબીનું ટીકાકરણ કરાવ્યુ છે તો તેને માત્ર લેટેંટ ટીબીની ફરિયાદ છે, તો આ પરીક્ષણ પોઝિટિવ રિએક્શન નથી આપતું.