Not Set/ સંશોધનકર્તાના રીપોર્ટ પ્રમાણે ભારતમાં માત્ર ૨૪ ટકા મહિલાઓ જ ઇરછે છે બીજું બાળક

નવી દિલ્લી હાલમાં એક સર્વેમાં ખુલાસો  થયો છે કે ભારતમાં માત્ર ૨૪ ટકા પરણિત મહિલાઓ જ બીજું બાળક ઇરછે છે. સરકારી ડેટા પ્રમાણે છેલ્લા ૧૦ વર્ષોમાં ૬૮ ટકા ઘટાડો જોવા મળ્યો છે. નેશનલ ફેમીલી હેલ્થ દ્વારા આ બાબતનો ખુલાસો થયો છે. આ સર્વે ૧૫ થી ૪૯ વર્ષ સુધીની મહિલા પર કરવામાં આવ્યો છે. જેમાં આ […]

Lifestyle
mother and baby સંશોધનકર્તાના રીપોર્ટ પ્રમાણે ભારતમાં માત્ર ૨૪ ટકા મહિલાઓ જ ઇરછે છે બીજું બાળક

નવી દિલ્લી

હાલમાં એક સર્વેમાં ખુલાસો  થયો છે કે ભારતમાં માત્ર ૨૪ ટકા પરણિત મહિલાઓ જ બીજું બાળક ઇરછે છે. સરકારી ડેટા પ્રમાણે છેલ્લા ૧૦ વર્ષોમાં ૬૮ ટકા ઘટાડો જોવા મળ્યો છે.

Image result for baby with mother

નેશનલ ફેમીલી હેલ્થ દ્વારા આ બાબતનો ખુલાસો થયો છે. આ સર્વે ૧૫ થી ૪૯ વર્ષ સુધીની મહિલા પર કરવામાં આવ્યો છે. જેમાં આ વાતનું ખંડન થયું છે કે માત્ર ૨૪ ટકા મહિલાઓ જ બીજા બાળકની ઇરછા રાખે છે. જયારે પુરુષોમાં ૨૭ ટકા લોકો ઇરછે છે.

Image result for baby with mother

એક્સપર્ટના જણાવ્યા પ્રમાણે આ પાછળનું કારણ ઊંચું કેરિયર, ઊંચા સ્તરનું જીવન જીવવું અને મોડી ઉંમરે માં બનવાનું છે.

Related image

શહેરમાં રહેતા કપલ ૩૦ વર્ષની આસપાસ બાળક માટેનું પ્લાન કરવા  માટે ડોકટરો પાસે આવે છે.

Image result for baby with mother

દિલ્લીના એક ગાયનેકોલોજિસ્ટ ડોક્ટરના કહેવા પ્રમાણે મોટા ભાગના લોકો મોડેથી બાળક લાવવાની ઇરછા રાખતા હોય છે કેમ કે પહેલા તેમને પોતાનું કેરિયર બનાવવું હોય છે. તો બીજી તતરફ મોટા ભાગના કપલ એક બાળકથી જ ખુશ છે.

Image result for baby with mother

વર્ષ ૨૦૧૧ની ગણતરી મુજબ ભારતમાં ૫૪ ટકા મહિલાઓ બે બાળકો હોવાની ઇરછા ધરાવતી હતી. હાલની જીવન શૈલી, ભણતર અને મોંઘવારી જેવા તમામ મુદ્દાને ધ્યાનમાં રાખીને મોટા ભાગના કપલ એક જ બાળક હોવાનું ઝંખે છે.