Not Set/ શક્કરિયાની ખીચડી ઉપવાસમાં ખવાય તેવી ફરાળી રેસીપી…

સામગ્રી 3 કપ છોલીને ખમણેલા શક્કરિયા 1કપ છોલીને ખમણેલા બટાટા 2 ટેબલસ્પૂન તેલ 1 ટીસ્પૂન જીરૂ 5 કડીપત્તા 1 1/2 ટીસ્પૂન લીલા મરચાંની પેસ્ટ 1 ટેબલસ્પૂન લીંબુનો રસ 2 ટીસ્પૂન ઝીણી સમારેલી કોથમીર (મરજિયાત) 1/4 કપ શેકીને હકલો ભૂક્કો કરેલી મગફળી 1 ટેબલસ્પૂન સ મીઠું (સ્વાદાનુસાર) બનાવવાની રીત એક ઊંડા નોન-સ્ટીક પેનમાં તેલ ગરમ કરી લો પછી તેમાં જીરૂ અને કડીપત્તા મેળવી મધ્યમ તાપ પર 30 સેકેન્ડ સુધી સાંતળી લો. […]

Food Lifestyle
7777 શક્કરિયાની ખીચડી ઉપવાસમાં ખવાય તેવી ફરાળી રેસીપી...

સામગ્રી

3 કપ છોલીને ખમણેલા શક્કરિયા
1કપ છોલીને ખમણેલા બટાટા
2 ટેબલસ્પૂન તેલ
1 ટીસ્પૂન જીરૂ
5 કડીપત્તા
1 1/2 ટીસ્પૂન લીલા મરચાંની પેસ્ટ
1 ટેબલસ્પૂન લીંબુનો રસ
2 ટીસ્પૂન ઝીણી સમારેલી કોથમીર (મરજિયાત)
1/4 કપ શેકીને હકલો ભૂક્કો કરેલી મગફળી
1 ટેબલસ્પૂન સ
મીઠું (સ્વાદાનુસાર)

બનાવવાની રીત

એક ઊંડા નોન-સ્ટીક પેનમાં તેલ ગરમ કરી લો પછી તેમાં જીરૂ અને કડીપત્તા મેળવી મધ્યમ તાપ પર 30 સેકેન્ડ સુધી સાંતળી લો.

ત્યારબાદ તેમાં શક્કરિયા અને બટાટા મેળવી, સારી રીતે મિક્સ કરી પેનને ઢાંકીને મધ્યમ તાપ પર 8 થી 10 મિનિટ સુધી અથવા બટાટા બરોબર બફાઇ જાય ત્યાં સુધી વચ્ચે-વચ્ચે હલાવતા રહી રાંધી લો.

અંતમાં તેમાં લીલા મરચાંની પેસ્ટ, લીંબુનો રસ, કોથમીર, મગફળી, સાકર અને મીઠું મેળવી, સારી રીતે મિક્સ કરી મધ્યમ તાપ પર 3 મિનિટ સુધી વચ્ચે-વચ્ચે હલાવતા રહી રાંધી લો.

ગરમ-ગરમ પીરસો.