Not Set/ લીંબડી સેવા સદન ખાતે સ્ટેમ્પ પેપર કઢાવવા માટે લાઈનો લાગી હતી

સુરેન્દ્રનગર જીલ્લાના લીંબડી સેવા સદન ખાતે સ્ટેમ્પ પેપર કઢાવવા માટે લાઈનો લાગી હતી હતી. અને લોકોની ભારે ભીડ વચ્ચે સોશિયલ ડિસ્ટન્સના ધજાગરા ઉડતા જોવા મળ્યાં હતા.

Gujarat Others
Untitled 72 લીંબડી સેવા સદન ખાતે સ્ટેમ્પ પેપર કઢાવવા માટે લાઈનો લાગી હતી

સુરેન્દ્રનગર જીલ્લાના લીંબડી સેવા સદન ખાતે સ્ટેમ્પ પેપર કઢાવવા માટે લાઈનો લાગી હતી હતી. અને લોકોની ભારે ભીડ વચ્ચે સોશિયલ ડિસ્ટન્સના ધજાગરા ઉડતા જોવા મળ્યાં હતા. અને જાણે કોરોનાની ત્રીજી લહેરને ખુલ્લુ આમંત્રણ આપતુ સેવા સદન નજરે પડતા સરકારી તંત્રની ઘોર બેદરકારી સામે આવી હતી.

જ્યારે લીંબડી પથંકના લોકોને સ્ટેમ્પ પેપર માટે ભારે મુશ્કેલી વેઠવી પડતી હોય તેવી લોકોમાં ચર્ચાએ જોર પકડ્યું છે. સુરેન્દ્રનગર જીલ્લાના લીંબડી સેવા સદન ખાતે સ્ટેમ્પ પેપર કઢાવવા માટે લાઈનો લાગી હતી હતી. અને લોકોની ભારે ભીડ વચ્ચે સોશિયલ ડિસ્ટન્સના ધજાગરા ઉડતા જોવા મળ્યાં હતા. અને જાણે કોરોનાની ત્રીજી લહેરને ખુલ્લુ આમંત્રણ આપતુ સેવા સદન નજરે પડતા સરકારી તંત્રની ઘોર બેદરકારી સામે આવી હતી. જ્યારે લીંબડી સેવા સદન ખાતે લાગતાં વળગતાઓને નિયમ નેવે મૂકીને લાગવાગથી અંદરથી સ્ટેમ્પ કાઢી આપતા હોય તેવી ચર્ચાએ પણ લીંબડી પથંકમાં જોર પકડ્યું છે. જ્યારે લીંબડી સેવા સદનમાં સ્ટેમ્પ પેપર કાઢવાની લાઇનમાં સોશિયલ ડિસ્ટન્સના ધજાગરા ઉડતા હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા હતા.