Not Set/ live-67માં જન્મદિવસે, સરદાર સરોવર ડેમ રાષ્ટ્રને સમર્પિત

કેવડિયા કોલોનીમાં નર્મદા મૈયાની શાસ્ત્રોક્ત વિધીથી પૂજા આરતી કરી હતી. તેમના જન્મદિવસની ઉજવણીને યાદગાર બનાવવા માટે તેઓ આગલા દિવસે 16 સપ્ટેમ્બરે રાત્રે 9.30 વાગ્યે ગુજરાત આવ્યા હતા.   પીએમ મોદી કેટલાય વર્ષોથી સરદાર સરોવર ડેમની ઊંચાઈ વધારવાના પક્ષમાં હતા. જે અનુસાર નર્મદા ડેમની ઊંચાઈ વધારીને 138.68 મીટર કરવામાં આવી છે. .  10 લાખ ખેડૂતોને લાભ […]

Gujarat
21cba478 9b67 11e7 bef3 183dfba5e438 live-67માં જન્મદિવસે, સરદાર સરોવર ડેમ રાષ્ટ્રને સમર્પિત

કેવડિયા કોલોનીમાં નર્મદા મૈયાની શાસ્ત્રોક્ત વિધીથી પૂજા આરતી કરી હતી. તેમના જન્મદિવસની ઉજવણીને યાદગાર બનાવવા માટે તેઓ આગલા દિવસે 16 સપ્ટેમ્બરે રાત્રે 9.30 વાગ્યે ગુજરાત આવ્યા હતા.

 

59be05486ba7b live-67માં જન્મદિવસે, સરદાર સરોવર ડેમ રાષ્ટ્રને સમર્પિત

download 55 live-67માં જન્મદિવસે, સરદાર સરોવર ડેમ રાષ્ટ્રને સમર્પિત

પીએમ મોદી કેટલાય વર્ષોથી સરદાર સરોવર ડેમની ઊંચાઈ વધારવાના પક્ષમાં હતા. જે અનુસાર નર્મદા ડેમની ઊંચાઈ વધારીને 138.68 મીટર કરવામાં આવી છે.

images 33 live-67માં જન્મદિવસે, સરદાર સરોવર ડેમ રાષ્ટ્રને સમર્પિત

download 56 live-67માં જન્મદિવસે, સરદાર સરોવર ડેમ રાષ્ટ્રને સમર્પિત

10 લાખ ખેડૂતોને લાભ મળશે, અને કેટલાક ગામડાઓમાં પીવાનું પાણી નથી, તેવા 4 કરોડ લોકોને પીવાનું પાણી પહોંચાડાશે. નર્મદા ડેમથી પ્રતિવર્ષ 100 કરોડ યુનિટ જળવિજળીનું ઉત્પાદન થશે.

DJ2jb AVYAAvybx live-67માં જન્મદિવસે, સરદાર સરોવર ડેમ રાષ્ટ્રને સમર્પિત