Not Set/ દિગ્ગ્જોએ આજનાં તબક્કા માટે કર્યું મતદાન, આવી હતી પ્રતિક્રિયા

લોકસભા 2019નો ચૂંટણી જંગ પોતાનાં સાતમાં અને અંતિમ ચરણમાં આવી પહોંચ્યો છે. છેલ્લા તબક્કામાં 8 રાજ્યોની 59 બેઠકોનાં મહા મુકાબલામાં મતદાન શરૂ છે ત્યારે 59 બેઠકો પર ચૂંટણી લડી રહેલ તમામ પાર્ટીઓએનાં ઉમેદવારોનાં ભવિષ્યનો ફેંસલો મતદાતા EVMમાં બંધ કરી દેશે. આ બેઠકો પર રહેશે સૌની નજર સાતમાં તબક્કાનાં મતદાનનાં દિવસે દેશની નજર વારાણસી, પટના સાહેબ, […]

Top Stories India
tgt 43 દિગ્ગ્જોએ આજનાં તબક્કા માટે કર્યું મતદાન, આવી હતી પ્રતિક્રિયા

લોકસભા 2019નો ચૂંટણી જંગ પોતાનાં સાતમાં અને અંતિમ ચરણમાં આવી પહોંચ્યો છે. છેલ્લા તબક્કામાં 8 રાજ્યોની 59 બેઠકોનાં મહા મુકાબલામાં મતદાન શરૂ છે ત્યારે 59 બેઠકો પર ચૂંટણી લડી રહેલ તમામ પાર્ટીઓએનાં ઉમેદવારોનાં ભવિષ્યનો ફેંસલો મતદાતા EVMમાં બંધ કરી દેશે.

આ બેઠકો પર રહેશે સૌની નજર

સાતમાં તબક્કાનાં મતદાનનાં દિવસે દેશની નજર વારાણસી, પટના સાહેબ, ગુરૂદાસપુર, અમૃતસર અને ખાસ કરીને પં.બંગાળની તમામ બેઠકો પર મંડાયેલી રહેશે. જ્યારે વારાણસીથી ખુદ PM મોદી ઉમેદવાર છે ત્યારે વારાણસી સૌથી વધુ ધ્યાન આકર્ષણનું કેન્દ્ર છે. તો પં.બંગાળમાં ભાજપ અને તૃણામુલ કોંગ્રેસ વચ્ચે સીધો મુકાબલો હવાથી અને પાછતા તબક્કામાં બંગાળમાં ફાટી નીકળેલી હિંસાને કારણે પં.બંગાળમાં ધમાલ જોવા મળે તો કોઇ નવાઇની વાત નહીં લાગે. જો કે પાછલા દિવસોમાં પં.બંગાળમાં થયેલ હિસં ઘટનાને પગલે ચૂંટણી પંચ પણ આ વખતે ચલાવી લેવાનાં મૂડમાં નથી જોવા મળી રહ્યું અને ચૂંટણી પંચે સંવિઘાનનાં અનુચ્છેદનો ઇતિહાસમાં પહેલીવાર ઉપયોગ કરી પોતાની તાકાતનો પરચો આપ્યો જ છે પરંતુ સાચી ખબર તો કાલનો દિવસ જ લાવશે તે પણ નક્કી છે.

કોલકાતા: ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ કેપ્ટ્ન સૌરવ ગાંગુલીએ મતદાન કર્યું છે.

tgt 44 દિગ્ગ્જોએ આજનાં તબક્કા માટે કર્યું મતદાન, આવી હતી પ્રતિક્રિયા

મમતા બેનર્જીએ મતદાન કર્યું.

tgt 43 દિગ્ગ્જોએ આજનાં તબક્કા માટે કર્યું મતદાન, આવી હતી પ્રતિક્રિયા

પંજાબના મુખ્યમંત્રી કેપ્ટન અમરિંદર સિંહએ પટિયાલાના પોલિંગ બૂથ નંબર 89 પર મતડેન કર્યુ.

tgt 38 દિગ્ગ્જોએ આજનાં તબક્કા માટે કર્યું મતદાન, આવી હતી પ્રતિક્રિયા

ભાજપના વરિષ્ઠ નેતા મુરલી મનોહર જોશીએ વારીણસીના એક મતદાન કેન્દ્ર પર મતદાન કર્યું.

tgt 37 દિગ્ગ્જોએ આજનાં તબક્કા માટે કર્યું મતદાન, આવી હતી પ્રતિક્રિયા

અજય રાયે મતદાન કર્યું.

tgt 36 દિગ્ગ્જોએ આજનાં તબક્કા માટે કર્યું મતદાન, આવી હતી પ્રતિક્રિયા

કેન્દ્ર મંત્રી અને ભાજપના નેતા મનોજ સિન્હાએ મતદાન કર્યું હતું.

tgt 34 દિગ્ગ્જોએ આજનાં તબક્કા માટે કર્યું મતદાન, આવી હતી પ્રતિક્રિયા

1951 માં પ્રથમ મતદાતા શ્યામ શરણ નેગી પણ આજે મતદાન કર્યું.

સિદ્ધુ દંપતિએ અમૃતસરમાં મતદાન કર્યું.

tgt 31 દિગ્ગ્જોએ આજનાં તબક્કા માટે કર્યું મતદાન, આવી હતી પ્રતિક્રિયા

અનુરાગ ઠાકુરે પરિવાર સાથે મળીને મતદાન કર્યું.

tgt 28 દિગ્ગ્જોએ આજનાં તબક્કા માટે કર્યું મતદાન, આવી હતી પ્રતિક્રિયા

મધ્યપ્રદેશ: લોકસભા અધ્યક્ષ અને ભાજપના નેતા સુમિત્રા મહાજને ઇંદોરના મતદાન મથકમાં મતદાન કર્યું છે.

tgt 27 દિગ્ગ્જોએ આજનાં તબક્કા માટે કર્યું મતદાન, આવી હતી પ્રતિક્રિયા

હિમાચલ પ્રદેશના મુખ્યમંત્રી જયરામ ઠાકુર મંડી જિલ્લામાં મતદાન બૂથ નંબર 36 પર મતદાન કર્યું છે.

tgt 25 દિગ્ગ્જોએ આજનાં તબક્કા માટે કર્યું મતદાન, આવી હતી પ્રતિક્રિયા

સીપીએમ ઉમેદવાર સલીમને મતદાન કર્યું.

tgt 24 દિગ્ગ્જોએ આજનાં તબક્કા માટે કર્યું મતદાન, આવી હતી પ્રતિક્રિયા

પંજાબ: પૂર્વ કેન્દ્રીયમંત્રી અને આનંદપુર સાહિબ લોકસભા બેઠકથી કોંગ્રેસ ઉમેદવાર મનીષ તિવારી લુધિયાણામાં મતદાન કર્યું.

tgt 23 દિગ્ગ્જોએ આજનાં તબક્કા માટે કર્યું મતદાન, આવી હતી પ્રતિક્રિયા

પૂર્વ કેન્દ્રીય મંત્રી અને ચંડીગઢથી કોંગ્રેસ ઉમેદવાર પવન બંસલે પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો. આ વખતે તેમનો મુકાબલા બીજેપીની કિરણ ખેરથી છે, જે અગાઉ પણ લોકસભા ચૂંટણી જીતી ચુકી છે.

tgt 21 દિગ્ગ્જોએ આજનાં તબક્કા માટે કર્યું મતદાન, આવી હતી પ્રતિક્રિયા

ઉત્તર પ્રદેશનો વિધિ- ન્યાય, યુવા કલ્યાણ, રમત અને સૂચના રાજ્ય મંત્રી ડૉ. નીલકંઠ તિવારીએ પ્રાથમિક કન્યા શાળા અને જુનિયર હાઈસ્કૂલ, શંકુલધરાના બૂથ નંબર -189 પર લાંબી કતારમાં ઊભા રહીને મતદાન કર્યું.

69393857 દિગ્ગ્જોએ આજનાં તબક્કા માટે કર્યું મતદાન, આવી હતી પ્રતિક્રિયા

વારાણસીના કમિશનર દિકપ અગ્રવાલએ જેપી મહેતા ઇન્ટર કોલેજ બૂથ પર પોતાનું મતદાન કર્યું છે,

69393806 દિગ્ગ્જોએ આજનાં તબક્કા માટે કર્યું મતદાન, આવી હતી પ્રતિક્રિયા

મધ્ય પ્રદેશ: ભાજપના નેતા કૈલાશ વિજયવર્ગીયએ ઇન્દોરના પોલિંગ બૂથ નંબર 316 પર મતદાન કર્યું .

tgt 18 દિગ્ગ્જોએ આજનાં તબક્કા માટે કર્યું મતદાન, આવી હતી પ્રતિક્રિયા

બિહાર: કેન્દ્રના પ્રધાન અને ભાજપના નેતા રવિ શંકર પ્રસાદે બૂથ નં.77 પટના વિમેન્સ કોલેજમાં મતદાન કર્યું.

tgt 15 દિગ્ગ્જોએ આજનાં તબક્કા માટે કર્યું મતદાન, આવી હતી પ્રતિક્રિયા

 

પંજાબ: ક્રિકેટર હરભજન સિંહ લાંબી કતારમાં ઉભા રહીને મતદાન કર્યું.

tgt 10 દિગ્ગ્જોએ આજનાં તબક્કા માટે કર્યું મતદાન, આવી હતી પ્રતિક્રિયા

મમતા બેનર્જીના ભત્રીજા અભિષેક બેનર્જીએ મતદાન કર્યું.

tgt 8 દિગ્ગ્જોએ આજનાં તબક્કા માટે કર્યું મતદાન, આવી હતી પ્રતિક્રિયા

બિહારના નાયબ મુખ્યમંત્રી સુશીલ કુમાર મોદીએ પટનાના બૂથ નંબર 49 માં મતદાન કર્યું.

tgt 6 દિગ્ગ્જોએ આજનાં તબક્કા માટે કર્યું મતદાન, આવી હતી પ્રતિક્રિયા

પશ્ચિમ બંગાળ: દક્ષિણ કોલકાતાથી બીજેપી લોકસભાની ઉમેદવાર સીકે બોસ મતદાન કર્યું.

tgt 7 દિગ્ગ્જોએ આજનાં તબક્કા માટે કર્યું મતદાન, આવી હતી પ્રતિક્રિયા

સીએમ યોગી આદિત્યનાથે ગોરખપૂરથી કર્યું મતદાન..

tgt દિગ્ગ્જોએ આજનાં તબક્કા માટે કર્યું મતદાન, આવી હતી પ્રતિક્રિયા

બિહારના મુખ્યમંત્રી નીતીશ કુમારે રાજ ભવન , પટનાની એક સ્કૂલના પોલિંગ બૂથ નંબર 326 પર જઈને પોતાના મતાધિકારનો કર્યો ઉપયોગ.

બિહારથી CM નિતીશ કુમારે કહ્યું કે ચૂંટણી આટલા લાંબા સમય સુધી થવી ન જોઈએ, મતદાન દરેક તબક્કા વચ્ચે ઘણો લાંબો અંતરાલ હતો. હું આના પર સર્વસમ્મતિ બનાવવા માટે બધા દળોના નેતાઓને પત્ર લખીશ.

tgt 1 દિગ્ગ્જોએ આજનાં તબક્કા માટે કર્યું મતદાન, આવી હતી પ્રતિક્રિયા

પશ્ચિમ બંગાળ: કોલકાતા ઉત્તર ભાજપના ઉમેદવાર રાહુલ સિન્હા મતદાન કર્યું.

tgt 3 દિગ્ગ્જોએ આજનાં તબક્કા માટે કર્યું મતદાન, આવી હતી પ્રતિક્રિયા