Not Set/ ગાંધીનગરઃ આજે અમિત શાહ ગાંધીનગર કરશે રોડ શૉ

ગાંધીનગર, લોકસભાની ચૂંટણી નજીક છે ત્યારે મેદાન મારવા ભાજપ દ્વારા જાહેરસભા, રેલીઓ અને બેઠકોનો ધમધમાટ શરૂ કરવામાં આવ્યો છે.જ્યાં આજે ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ ગાંધીનગર ખાતે રોડ શો યોજાવા જઈ રહ્યા છે.રોડ શો હેઠળ અમિત શાહ જનતા સાથે સીધો સંપર્ક કરી લોકોનું અભિવાદ ઝીલશે.આ ઉપરાંત અમિત શાહ ગ્રામજનો સાથે પણ ચર્ચા કરશે.જે બાદ તેઓ […]

Gujarat Videos
hanhha 2 ગાંધીનગરઃ આજે અમિત શાહ ગાંધીનગર કરશે રોડ શૉ

ગાંધીનગર,

લોકસભાની ચૂંટણી નજીક છે ત્યારે મેદાન મારવા ભાજપ દ્વારા જાહેરસભા, રેલીઓ અને બેઠકોનો ધમધમાટ શરૂ કરવામાં આવ્યો છે.જ્યાં આજે ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ ગાંધીનગર ખાતે રોડ શો યોજાવા જઈ રહ્યા છે.રોડ શો હેઠળ અમિત શાહ જનતા સાથે સીધો સંપર્ક કરી લોકોનું અભિવાદ ઝીલશે.આ ઉપરાંત અમિત શાહ ગ્રામજનો સાથે પણ ચર્ચા કરશે.જે બાદ તેઓ ગાંધીનગરના ભાજપના કાર્યકર્તાઓ સાથે બેઠક કરી આગળની રૂપરેખા તેયાર કરશે.અમિત શાહના રોડ શોમાં ભાજપના દિગ્ગજ નેતાઓ સહિત સમાજના આગોવાનો અને કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં જોડાશે.