Not Set/ સુરત:ચૂંટણી પ્રચાર અંતિમ ચરણમાં BJP દ્રારા કરવામાં આવ્યું બાઈક રેલીનું આયોજન

સુરત, 23 એપ્રિલે ગુજરાતની 26 લોકસભા બેઠક માટે મતદાન યોજાવાનું છે.જેના માટે પ્રચાર પણ તેના અંતિમ ચરણમાં છે,ત્યારે સુરત શહેરમાં ભાજપ દ્વારા વિશાળ બાઈક રેલીનું આયોજન કરવામાં આવ્યું છે.આ બાઈક રેલીમાં મોટી સંખ્યામાં ભાજપના નેતાઓ અને કાર્યકર્તાઓ જોડાશે અને પ્રચારનો ધમધમાટ બોલાવશે. પ્રચાર પડઘમ શાંત થવાના છે ત્યારે ભાજપ કોઈપણ કસર છોડવા માંગતું નથી.  

Top Stories Videos
jaj 3 સુરત:ચૂંટણી પ્રચાર અંતિમ ચરણમાં BJP દ્રારા કરવામાં આવ્યું બાઈક રેલીનું આયોજન

સુરત,

23 એપ્રિલે ગુજરાતની 26 લોકસભા બેઠક માટે મતદાન યોજાવાનું છે.જેના માટે પ્રચાર પણ તેના અંતિમ ચરણમાં છે,ત્યારે સુરત શહેરમાં ભાજપ દ્વારા વિશાળ બાઈક રેલીનું આયોજન કરવામાં આવ્યું છે.આ બાઈક રેલીમાં મોટી સંખ્યામાં ભાજપના નેતાઓ અને કાર્યકર્તાઓ જોડાશે અને પ્રચારનો ધમધમાટ બોલાવશે. પ્રચાર પડઘમ શાંત થવાના છે ત્યારે ભાજપ કોઈપણ કસર છોડવા માંગતું નથી.