Not Set/ કોંગ્રેસનું મિશન યુપી: સોનિયા, રાહુલ અને પ્રિયંકા કરશે ઝંઝાવતી ચૂંટણી પ્રચાર

યુપી, કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી, મહાસચિવ પ્રિયંકા ગાંધી અને સોનિયા ગાંધી યુપીને સાધવા ઝંઝાવતી ચૂંટણી પ્રચાર કરવાના છે.યુપીના રાયબરેલી, બારાબંકી, સુલ્તાનપુર અને અમેઠીમાં કોંગ્રેસનો જોરદાર પ્રચાર કરશે.રાહુલ ગાંધી પોતાના મતવિસ્તાર અમેઠીમાં જનસભાને સંબોધન કરશે.નોંધનીય છેકે રાહુલ ગાંધીએ લોકસભાની અમેઠી બેઠક પરથી ઉમેદવારી નોંધાવી છે. એટલું જ નહીં અમેઠી અને રાયબરેલી કોંગ્રેસનો ગઢ માનવામાં આવે છે. […]

Top Stories India
gah 5 કોંગ્રેસનું મિશન યુપી: સોનિયા, રાહુલ અને પ્રિયંકા કરશે ઝંઝાવતી ચૂંટણી પ્રચાર

યુપી,

કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી, મહાસચિવ પ્રિયંકા ગાંધી અને સોનિયા ગાંધી યુપીને સાધવા ઝંઝાવતી ચૂંટણી પ્રચાર કરવાના છે.યુપીના રાયબરેલી, બારાબંકી, સુલ્તાનપુર અને અમેઠીમાં કોંગ્રેસનો જોરદાર પ્રચાર કરશે.રાહુલ ગાંધી પોતાના મતવિસ્તાર અમેઠીમાં જનસભાને સંબોધન કરશે.નોંધનીય છેકે રાહુલ ગાંધીએ લોકસભાની અમેઠી બેઠક પરથી ઉમેદવારી નોંધાવી છે. એટલું જ નહીં અમેઠી અને રાયબરેલી કોંગ્રેસનો ગઢ માનવામાં આવે છે. ત્યારે અહીં કોંગ્રેસની જીત લગભગ નિશ્તિત કહી શકાય.