Not Set/ અરવલ્લી: LRD પેપર લીક કૌભાંડ મામલો, તપાસ અંગે કીર્તિ પટેલના પોલીસ પર ગંભીર આક્ષેપ

અરવલ્લી, લોકરક્ષક દળ કૌભાંડમાં વધુ એક આક્ષેપ કરવામાં આવ્યો છે. અરવલ્લી જિલ્લા પંચાયતનાં સદસ્ય કીર્તિ પટેલે આક્ષેપ કર્યો છે કે તેમણે પેપર લીક કૌભાંડ પહેલા આ કેસના આરોપી અરવલ્લીના બાયડના મનહર પટેલ અને DY.SP  એસ.એસ.ગઢવીની મુલાકાત બાબતે પોલીસ તપાસની માંગ કરી.જોકે આ અંગેની તપાસ ગોકળગાય ગતિએ ચાલે છે. વઘુમાં તેમણે જણાવ્યું હતું કે તેમને આ […]

Top Stories Gujarat Videos
mantavya 367 અરવલ્લી: LRD પેપર લીક કૌભાંડ મામલો, તપાસ અંગે કીર્તિ પટેલના પોલીસ પર ગંભીર આક્ષેપ

અરવલ્લી,

લોકરક્ષક દળ કૌભાંડમાં વધુ એક આક્ષેપ કરવામાં આવ્યો છે. અરવલ્લી જિલ્લા પંચાયતનાં સદસ્ય કીર્તિ પટેલે આક્ષેપ કર્યો છે કે તેમણે પેપર લીક કૌભાંડ પહેલા આ કેસના આરોપી અરવલ્લીના બાયડના મનહર પટેલ અને DY.SP  એસ.એસ.ગઢવીની મુલાકાત બાબતે પોલીસ તપાસની માંગ કરી.જોકે આ અંગેની તપાસ ગોકળગાય ગતિએ ચાલે છે. વઘુમાં તેમણે જણાવ્યું હતું કે તેમને આ અંગે જવાબ આપવાનું સમન્સ 18 દિવસ પછી આપવામાં આવ્યું છે અને આ તપાસ LCB P.I ને સોંપવામાં આવી છે..