Not Set/ અખંડ ફાર્મ હાઉસ મહેફિલ કાંડઃ FSL રિપોર્ટમાં ;ચિરાયુ અમિન પરિવાર પોઝિટિવ, 273 માથી 143 લોકો પિઝિટિવ,

વડોદરાઃ અખંડ ફાર્મ હાઉસમાંથી ઝડપાયેલા હાઇપ્રોફાઇલ દારૂની મહેફિલ કાંડમાં ગાંધીનગર FSL દ્વારા વડોદરાના જિલ્લા પોલીસ વડાને રિપોર્ટ સોંપ્યા છે જેમા 273 રિપોર્ટમાંથી 143 લોકોના રિપોર્ટ પોઝિટિવ આવ્યા છે. જેમા 45 ટકા મહિલાઓના અને 55 ટકા પુરુષોના બ્લડ સેમ્પલો પોઝિટિવ આવ્યા છે. આ રિપોર્ટમાં ચિરાયુ અમિનના સમગ્ર પરિવારનો રિપોર્ટ પિઝિટિવ આવ્યો છે. પોલીસ CRPC 143 E […]

Gujarat

વડોદરાઃ અખંડ ફાર્મ હાઉસમાંથી ઝડપાયેલા હાઇપ્રોફાઇલ દારૂની મહેફિલ કાંડમાં ગાંધીનગર FSL દ્વારા વડોદરાના જિલ્લા પોલીસ વડાને રિપોર્ટ સોંપ્યા છે જેમા 273 રિપોર્ટમાંથી 143 લોકોના રિપોર્ટ પોઝિટિવ આવ્યા છે. જેમા 45 ટકા મહિલાઓના અને 55 ટકા પુરુષોના બ્લડ સેમ્પલો પોઝિટિવ આવ્યા છે. આ રિપોર્ટમાં ચિરાયુ અમિનના સમગ્ર પરિવારનો રિપોર્ટ પિઝિટિવ આવ્યો છે. પોલીસ CRPC 143 E મુજબની નોટીસ આપી તમામને હાજર રહેવાનો આદેશ આપી શકે છે.