Gandhinagar News/ રાજ્ય સરકાર દ્વારા વહીવટીતંત્રમાં મોટો ફેરફાર

રાજ્ય સરકાર દ્વારા વહીવટી તંત્રમાં મોટા પાયે ફેરફારો (Change)કરવામાં આવ્યા છે

Gujarat Gandhinagar Top Stories
આ ફેરફારો (Change)હેઠળ બે ઉચ્ચ સનદી અધિકારીઓને સચિવ કક્ષાના ગ્રેડમાં બઢતી આપવામાં આવી છે

Gandhinagar News : રાજ્ય સરકાર દ્વારા વહીવટી તંત્રમાં મોટા પાયે ફેરફારો (Change)કરવામાં આવ્યા છે. આ ફેરફારો (Change)હેઠળ બે ઉચ્ચ સનદી અધિકારીઓને સચિવ કક્ષાના ગ્રેડમાં બઢતી આપવામાં આવી છે.

ગુજરાત સતર્કતા આયોગમાં ચીફ એન્જિનિયર તરીકે ફરજ બજાવતા અધિકારીને સ્પેશિયલ સેક્રેટરી તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. તેમજ બી.પી. ચોવટીયાને પણ સ્પેશિયલ સેક્રેટરી તરીકે નિયુક્તિ આપવામાં આવી છે.

નર્મદા વિભાગમાં ચીફ એન્જિનિયર તરીકે કાર્યરત અધિકારીને સરોવર નિગમમાં ડાયરેક્ટર તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. ઉપરાંત નર્મદા વિભાગના સંજય કુમારને પણ સરોવર નિગમમાં ડાયરેક્ટર તરીકે નિમણૂક આપવામાં આવી છે.


આ પણ વાંચો : ગુજરાત વહીવટી તંત્રમાં મોટો ફેરફાર! સંદીપ સાંગલે બન્યા રાજ્યના નવા મુખ્ય ચૂંટણી અધિકારી

આ પણ વાંચો : ભરૂચમાં વહીવટી તંત્ર દ્વારા હાથ ધરાયું મેગા ડિમોલિશન

આ પણ વાંચો : જામનગર શહેરમાં સાતમો રોડ શરૂ કરવા વહીવટી તંત્રની કવાયત