Recipe/ ઘરે બનાવો સ્વાદિષ્ટ પનીર સેન્ડવીચ પકોડા ,ખાવાની મજા પડી જશે

પકોડા તો તમે ખાધા જ હશે .પરંતુ આજે બનાવો પનીર સેન્ડવીચ પકોડા.જે બનાવવામાં પણ સરળ અને સ્વાદિષ્ટ લાગશે. તો ચાલો  બનાવીએ.  સામગ્રી લસણ 40 ગ્રામ , મીઠું સ્વાદ મુજબ , જીરું એક ટી સ્પૂન , ફૂણીના 20 ગ્રામ , ધાણા 20 ગ્રામ , લીલા મરચાં 6 થી 7 નંગ , ડુંગળી 25 ગ્રામ , આદું […]

Food Lifestyle
Untitled 206 ઘરે બનાવો સ્વાદિષ્ટ પનીર સેન્ડવીચ પકોડા ,ખાવાની મજા પડી જશે

પકોડા તો તમે ખાધા જ હશે .પરંતુ આજે બનાવો પનીર સેન્ડવીચ પકોડા.જે બનાવવામાં પણ સરળ અને સ્વાદિષ્ટ લાગશે. તો ચાલો  બનાવીએ.

Untitled 208 ઘરે બનાવો સ્વાદિષ્ટ પનીર સેન્ડવીચ પકોડા ,ખાવાની મજા પડી જશે

 સામગ્રી

લસણ 40 ગ્રામ ,

મીઠું સ્વાદ મુજબ ,

જીરું એક ટી સ્પૂન ,

ફૂણીના 20 ગ્રામ ,

ધાણા 20 ગ્રામ ,

લીલા મરચાં 6 થી 7 નંગ ,

ડુંગળી 25 ગ્રામ ,

આદું 1 ટે સ્પૂન દાડમનો પાઉડર 1 ટે સ્પૂન ,

પાણી 2 ટે સ્પૂન પનીર 350 ગ્રામ ,

બેસન 150 ગ્રામ ,

લાલ મરચું 1 ટી સ્પૂન ,

ધાણા પાઉડર ,

1 ટી સ્પૂન અજમા ,

1 ટી સ્પૂન આદું લસણની પેસ્ટ ,

1 ટી સ્પૂન આમચૂર ,

1 ટી સ્પૂન પાણી ,

તેલ ( તળવા માટે )

લાલ મરચું 40 ગ્રામ

બનાવવાની રીત

હવે  પનીરનો ટુકડો લાઇન તેના પર લાલ માર્ચનું પેસ્ટ લગાવો , હવે બીજો પનીરનો ટુકડો લઈ તેના ઉપર ધાણાનું પેસ્ટ લગાવો અને તેને લાલ મરચાં લગાવેલ પનીરના ટુકડા પર રાખો ત્યારબાદ બધી સામગ્રી બાઉલ મિક્સ કરીને ખીરું તૈયાર કરો , હવે તેમાં તૈયાર કરવામાં આવેલા પનીરના ટુકડાને બેસનના પેસ્ટમાં ડીપ કરી , કડાઈમાં તેલ લઈને પકોડા સોનેરી થાય ત્યાં સુધી તળી લો , તો તૈયાર છે  પનીર સેન્ડવિચ પકોડા .

Untitled 207 ઘરે બનાવો સ્વાદિષ્ટ પનીર સેન્ડવીચ પકોડા ,ખાવાની મજા પડી જશે