Not Set/ પગનો દુખાવો અને ઉંઘની તકલીફ દૂર કરવા, રાત્રે સેવન કરો આ ખીરનું

મખાણાના ફાયદા વિશે તો આપ સૌ જાણતા જ હશો, ત્યારે આવો જાણીએ મખાણા ખીરના ફાયદા પણ…. મખાણા ખીર ખાવાના ફાયદા- – જો આ ખીરને રાતે લેવામાં આવે તો તે ઊંઘ ની સમસ્યાને પણ દૂર કરે છે. – શુગર લેવલ કંટ્રોલમાં કરે છે. – પગના દુખાવા દૂર કરવામાં ખૂબ જ ઉપયોગી રહેશે. – પચવામાં પણ સરળ […]

Health & Fitness Lifestyle
kheer પગનો દુખાવો અને ઉંઘની તકલીફ દૂર કરવા, રાત્રે સેવન કરો આ ખીરનું

મખાણાના ફાયદા વિશે તો આપ સૌ જાણતા જ હશો, ત્યારે આવો જાણીએ મખાણા ખીરના ફાયદા પણ….

મખાણા ખીર ખાવાના ફાયદા-

– જો આ ખીરને રાતે લેવામાં આવે તો તે ઊંઘ ની સમસ્યાને પણ દૂર કરે છે.
– શુગર લેવલ કંટ્રોલમાં કરે છે.
– પગના દુખાવા દૂર કરવામાં ખૂબ જ ઉપયોગી રહેશે.
– પચવામાં પણ સરળ છે.

તો છે ને ઘણા ફાયદા સાથેની પૌષ્ટિક અને સ્વાદિષ્ટ ખીર, જે થોડી જ મિનિટો મા તૈયાર કરી શકીએ છીએ… તો ચાલો જાણીએ આ મખાણા ખીરને કેવી રીતે બનાવાય…

Makhane ki Kheer Recipe (Step by Step + Video) - Whiskaffair

મખાણા ખીર બનાવવા માટેની સામગ્રી:
1 બાઉલ મખાણા
1 બાઉલ દૂધ
2 ચમચી સાકર
2 ચમચી ખસખસ
1.5 ચમચી ઘી
2 ચમચી ડ્રાય ફ્રુટ

મખાણા ખીર બનાવવા માટેની રીત:

– આજે આપણે જે ખીર બનાવવા નાં છીએ તે શરીર માટે ખૂબ જ પૌષ્ટિક અને સ્વાદ મા પણ ખૂબ સારી બને છે. તો ખીર બનાવવા માટે સૌ પ્રથમ ઉપર મુજબ ની બધી સામગ્રી તૈયાર કરી લો.

Makhane ki Kheer-मखाने की खीर

– સૌ પ્રથમ એક કડાઈ મા 1.5 ચમચી ઘી ઉમેરો અને 2 મિનિટ પછી તેમાં ખસખસ ઉમેરી એકદમ સરખી રીતે મિક્સ કરો.

– ખસખસ બરોબર રીતે શેકાય જાય ત્યાર બાદ તેમાં મખાણા ઉમેરો. તેને બરોબર રીતે શેકો અને ત્યાર બાદ તેમાં દૂધ ઉમેરો. હવે 5 મિનિટ સુધી ધીમી આંચ પર રહેવા દો.

– ત્યાર બાદ છેલ્લે તેમાં સાકર ઉમેરી ધીમી આચ પર હલાવતા રહો. ત્યાર બાદ ડ્રાય ફ્રુટ ઉમેરી સર્વ કરો. તો તૈયાર છે એકદમ પૌષ્ટિક મખાણાની ખીર…

આ પણ વાંચો-  Health / અખરોટને પલાળીને ખાવાના ફાયદા, કંટ્રોલમાં આવી જશે આટલી તકલીફો
આ પણ વાંચો- Recipe: મહેસાણાનું પ્રખ્યાત લીલી હળદરનું ધમધમતું શાક, મોં થશે ચોખ્ખું
આ પણ વાંચો- Health / સતત રહેતો માથાનો દુખાવો આ રીતે મટાડશો
આ પણ વાંચો-
Weightloss / વજન ઘટાડવા આ સમયે કરો 1 ચમચી અળસીનો ઉપયોગ

આ પણ વાંચો- શરદી-ઉધરસ મટાડવા રાત્રે સુતા પહેલા ગરમ પાણીમાં આ ચીજ ભેળવીને પીઓ
આ પણ વાંચો- Health / બાજરી ખાઈને આ રીતે ઘટાડો વજન, જાણો આવા 8 ફાયદા
આ પણ વાંચો- Health / ચપટી હળદરથી આ રીતે કરો ડાયાબીટીસથી લઈ સાંધાના દુખાવાનો ઈલાજ
આ પણ વાંચો- Health / તુલસીના પાનથી આ રીતે કરો પથરીથી લઈ ડેન્ગ્યૂ સુધીના આટલો રોગોનો ઈલાજ