Not Set/ થોડીક જ સેકેન્ડમાં આ વ્યક્તિ ડોલ ભરીને ગટગટાવી બિયર, જુઓ વીડિયો

બિયર પીનારા લોકોને માત્ર તકની જરૂર હોય છે. પછી જુઓ તેમનું ટેલેન્ટ. બોટલ પર બોટલ ખત્મ કરી દે છે. પરંતુ શું તમે કોઈ એવી વ્યક્તિને જોયો છે કે જે ડોલ ભરીને બિયર પીવે છે, અને તે પણ થોડી જ સેકેન્ડમાં.

Videos
A 177 થોડીક જ સેકેન્ડમાં આ વ્યક્તિ ડોલ ભરીને ગટગટાવી બિયર, જુઓ વીડિયો

બિયર પીનારા લોકોને માત્ર તકની જરૂર હોય છે. પછી જુઓ તેમનું ટેલેન્ટ. બોટલ પર બોટલ ખત્મ કરી દે છે. પરંતુ શું તમે કોઈ એવી વ્યક્તિને જોયો છે કે જે ડોલ ભરીને બિયર પીવે છે, અને તે પણ થોડી જ સેકેન્ડમાં.

આવો જ એક વીડિયો લોકોની પહેલી પસંદ બની ગયો છે. લોકો તેને ખૂબ જ ઉત્સાહથી જોઈ રહ્યા છે અને આશ્ચર્ય પણ કરી રહ્યા છે કે કોઈ આટલું બિયર કેવી રીતે પી શકે છે.

વાયરલ વીડિયોમાં, એવું જોવા મળે છે કે કોઈ વ્યક્તિના મોં પર ડબ્બાના આકારનું કેન બાંધ્યું છે. બીજો વ્યક્તિ નાની નાની ડોલ ભરીને તેમાં બિયર નાંખી રહ્યા છે.

બિયર એટલું બધું છે કે પહેલા વ્યક્તિનું આખું મોં બિયરમાં ડૂબી જાય છે. પરંતુ થોડીક જ  સેકેન્ડમાં તાળીઓ વાગવા માંડે છે અને વ્યક્તિ આખી બિયર ગટગટાવી જાય છે.

વીડિયો @HldMyBeer  નામના એકાઉન્ટ સાથે સોશિયલ મીડિયા પર શેર કરવામાં આવ્યો છે. શેર કરતી વખતે લખ્યું, Drink or Drown competition. Who’s in?

https://twitter.com/HldMyBeer/status/1371242992409907202?ref_src=twsrc%5Etfw%7Ctwcamp%5Etweetembed%7Ctwterm%5E1371242992409907202%7Ctwgr%5E%7Ctwcon%5Es1_&ref_url=https%3A%2F%2Fwww.india.com%2Fhindi-news%2Fviral%2Fbeer-ki-balti-man-drink-more-than-full-of-balti-beer-video-gone-viral-on-social-media-see-maha-nashedi-4494776%2F