Viral video/ ગર્લફ્રેન્ડને ડરાવવા માટે આ પ્રેમીએ કર્યું એવું કે, જોઇને તમે પણ રહી જશો દંગ

લેન્સી નામના યુવકે તેની ગર્લફ્રેન્ડ સાથે પ્રેંક કર્યું, યુવકે તેની ગર્લફ્રેન્ડને ડરાવવા માટે પ્રેંક વીડિયો બનાવ્યો હતો. વીડિયોમાં, લેન્સીએ તેના માથામાં બનાવટી છરી મારી હતી. તેને જોઈને એવું લાગ્યું કે જાણે તેના માથામાં છરી ઘુસી ગઈ હોય

Videos
a 173 ગર્લફ્રેન્ડને ડરાવવા માટે આ પ્રેમીએ કર્યું એવું કે, જોઇને તમે પણ રહી જશો દંગ

પ્રેમમાં માત્ર પ્રેમ જ નથી હોતો, ત્યાં ગુસ્સો, મજાક,ખટપટ બધું જ હોય છે. આ બધાંનું એકમાત્ર કારણ એ છે કે પ્રેમ બોજારૂપ ન બની જાય, તેમાં મજાક સાથે સાતત્ય હોવી જોઈએ. આવું વિચારીને, એક છોકરાએ તેની ગર્લફ્રેન્ડ સાથે મજાક કરવાનો પ્લાન બનાવ્યો, આ મજાક પછી ગર્લફ્રેન્ડની પ્રતિક્રિયા વાયરલ થઈ રહી છે.

લેન્સી નામના યુવકે તેની ગર્લફ્રેન્ડ સાથે પ્રેંક કર્યું, યુવકે તેની ગર્લફ્રેન્ડને ડરાવવા માટે પ્રેંક વીડિયો બનાવ્યો હતો. વીડિયોમાં, લેન્સીએ તેના માથામાં બનાવટી છરી મારી હતી. તેને જોઈને એવું લાગ્યું કે જાણે તેના માથામાં છરી ઘુસી ગઈ હોય અને તેના માથાની આર-પાર નીકળી હોય. છરી લગાડ્યા પછી લેન્સીએ રડવાનું નાટક કર્યું. તેના રડવાનો અવાજ સાંભળીને તેની ગર્લફ્રેન્ડ આવે છે અને લેન્સીને જોઇને ચીસો પાડવા લાગે છે. તે લેન્સીને મદદ કરવા માંગે છે, તે ખુબ જ ડરી ગઈ છે, તે ફોન કરવા માટે ફોન નીકળે છે. અને સત્ય હકીકત સામે અવી જાય છે. છોકરીની ચહેરાની પ્રતિક્રિયા જોવા જેવી છે.

ખરેખર પ્રેંક સારો હતો પણ સૌથી અદભૂત એ છોકરીના ચહેરાની પ્રતિક્રિયા હતી. સૌ પ્રથમ તો ખુબ જ ડરી જવું અને પછી સત્ય બહાર આવતાંની સાથે જ તેનો ચહેરો જોવા યોગ્ય હતો.

તમે પણ જુઓ અહીં આ જબરદસ્ત પ્રેંક વિડીયો

 

View this post on Instagram

 

A post shared by Lance Stewart (@lance210)

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છેત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કેઆ સમયે કોરોનાથી ડરવાની નહીંપરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળોકોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો