Crime/ મોરબીમાંથી દેશી પિસ્તોલ અને કારતુસ સાથે એક શખ્સ ઝડપયો

મોરબીના સાંમાકાંઠા વિસ્તારમાં આવેલ મહારાણા પ્રતાપચોક પાસેથી દેશી બનાવટની મેગજીનવાળી પિસ્તોલ તથા જીવતા કારતુસ સાથે એક આરોપીને એલ.સી.બી. પેરોલ ફર્લોની ટીમ ઝડપી પાડ્યો છે. 

Others
corona 2 9 મોરબીમાંથી દેશી પિસ્તોલ અને કારતુસ સાથે એક શખ્સ ઝડપયો

મોરબીના સાંમાકાંઠા વિસ્તારમાં આવેલ મહારાણા પ્રતાપચોક પાસેથી દેશી બનાવટની મેગજીનવાળી પિસ્તોલ તથા જીવતા કારતુસ સાથે એક આરોપીને એલ.સી.બી. પેરોલ ફર્લોની ટીમ ઝડપી પાડ્યો છે.

બનાવની સાંમાકાંઠા વિસ્તારમાં આવેલ મહારાણા પ્રતાપ ચોક પાસે એક શખ્સ ગેરકાયદેસર હથીયાર દેશી બનાવટની પીસ્તોલ સાથે ઉભા રહેવાની બાતમીને આધારે LCB પોલીસે વોચ ગોઠવીને આરોપીને ઝડપી પાડ્યો હતો. તેની પાસેથી દેશી બનાવટની મેગજીન વાળી લોડેડ પિસ્તોલ નંગ-૦૧ કિમત રૂપિયા ૧૦,૦૦૦ તથા જીવતાકારતુસ નંગ-૦૧ કીમત રૂપિયા ૧૦૦ મળી કુલ કીમત રૂપિયા ૧૦,૧૦૦ નો મુદામાલ સાથે નદીમ અબ્દુલભાઇ બ્લોચ ઉ.વ.૨૨ રહે મકરાણીવાસની ઝાદ્પીપાડ્યો છે.  આરોપીને ઝડપી તેની વિરૂધ્ધ મોરબી સીટી બી ડીવીઝન પોલીસ સ્ટેશન મથકમાં આર્મસ એકટ કલમ ૨૫(૧-બી),એ મુજબ ગુન્હો નોંધવામાં આવ્યો છે.