RMC/ કાર્બાઈડથી કેરી પકવતા આસામીઓ સામે RMC એક્શન મોડમાં,40 સ્થળો પર ચેકિંગ 6 ને નોટિસ

રાજકોટ મહાનગરપાલિકા ફૂડ વિભાગની ટિમ દ્વારા આજરોજપ્રતિબંધિત કેલ્શિયમ કારબાઇડના ઉપયોગથી અમાન્ય રીતે કેરી પકવવા કુલ ૪૦ આસમીઓને ચેકીંગ કરવામાં આવ્યું હતું. ચેકીંગ દરમ્યાન ૬ આસામીઓને ફુડના પરવાના બાબતે નોટિસ આપેલ છે.

Gujarat Rajkot
mango 15 5 કાર્બાઈડથી કેરી પકવતા આસામીઓ સામે RMC એક્શન મોડમાં,40 સ્થળો પર ચેકિંગ 6 ને નોટિસ

રાજકોટ મહાનગરપાલિકા ફૂડ વિભાગની ટિમ દ્વારા આજરોજપ્રતિબંધિત કેલ્શિયમ કારબાઇડના ઉપયોગથી અમાન્ય રીતે કેરી પકવવા કુલ ૪૦ આસમીઓને ચેકીંગ કરવામાં આવ્યું હતું. ચેકીંગ દરમ્યાન ૬ આસામીઓને ફુડના પરવાના બાબતે નોટિસ આપેલ છે.

mango 15 5 2 કાર્બાઈડથી કેરી પકવતા આસામીઓ સામે RMC એક્શન મોડમાં,40 સ્થળો પર ચેકિંગ 6 ને નોટિસ

ચકાસણી કરેલ :-
(૧) રાજેશભાઇ ટેકવાણી, ગ્રીન પાર્ક કોઠારીયા રોડ (૨) એવન સીઝન સ્ટોર, સોરઠીયા વાડી સર્કલ કોઠારીયા રોડ (૩) ખોડીયાર સીઝન સ્ટોર, કોઠારીયા રોડ (૪) જલારામ સીઝન સ્ટોર, કોઠારીયા રોડ (૫) શીવમ્, ફ્રુટ અમુલ આઇસ્ક્રીમની બાજુમાં કોઠારીયા રોડ (૬) પાટીદાર કેરી ભંડાર, કેદાર ગેટની બાજુમાં કોઠારીયા રોડ (૭) દેવો ફ્રુટ, કેદાર ગેટની બાજુમાં કોઠારીયા રોડ (૮) વિશ્ર્વાસ ફ્રુટ, કોઠારીયા રોડ (૯) જલારામ ફ્રુટ સુભાષ ચોકની બાજુમાં કોઠારીયા રોડ (૧૦) શ્રીજી કેરી ભંડાર, આશ્રમ પાસે કોઠારીયા રોડ (૧૧) અમીનભાઇ જાફરભાઇ કેરીવાળા(ફેરીયા), ગાંધીગ્રામ મે.રોડ (૧૨) સુરેશભાઇ ગીલગીલાણી, એસ. કે. ચોક (૧૩) ગોલ્ડ કેળા કોલ્ડ, સાગર ડેરી પાસે રૈયાધાર રોડ (૧૪) મહેશભાઇ ગણાત્રા (ફેરીયા), નાણપરા ચોક, ધરમનગર રોડ (૧૫) ભાવિનભાઇ ભાલોડીયા(ફેરીયા), સાધુવાસવાણી રોડ (૧૬) કેવીન કેરી ભંડાર, સાધુવાસવાણી રોડ (૧૭) મોમ્સ કેરી ભંડાર, સાધુવાસવાણી રોડ (૧૮) રામનાથ ફ્રુટ, આનંદ બંગલા ચોક (૧૯) કુળદેવી કેરી ભંડાર, આનંદ બંગલા ચોક તેમજ

mango 15 5 3 કાર્બાઈડથી કેરી પકવતા આસામીઓ સામે RMC એક્શન મોડમાં,40 સ્થળો પર ચેકિંગ 6 ને નોટિસ

(૨૦) જયમાતાજી કેરી ભંડાર, આનંદ બંગલા ચોક (૨૧) રોજ ફુટ, ઢેબર રોડ (૨૨) વિરેન્દ્ર ફ્રટ, ઢેબર રોડ (૨૩) કાદર ઇસુભાઇ ફ્રુટવાળા, ઢેબર રોડ (૨૪) અસલમભાઇ મહીડા, ઢેબર રોડ (૨૫) જય ભવાની ડેરી, જ્યુબેલી રોડ (૨૬) જય જલારામ સીઝન, જ્યુબેલી રોડ (૨૭) કુળદેવી ફ્રુટ સેન્ટર, જ્યુબેલી રોડ (૨૮) ફખરી કેરી ભંડાર, જ્યુબેલી પાછળ (૨૯) આર. કે. મેંગો, કિશાન પરા (૩૦) ગુરૂદેવ મેંગો, કિશાન પરા (૩૧) રીધ્ધી સીધ્ધી ફાર્મ, કિશાન પરા (૩૨) ગોપાલભાઇ કેરીવાળા(ફેરીયા), જામનગર રોડ (૩૩) અશોકનાથ મકવાણા(ફેરીયા), જામનગર રોડ ભારત પ્રવીણભાઇ મકવાણા(ફેરીયા), જામનગર રોડ (૩૪) રાહુલભાઇ મકવાણા(ફેરીયા), જામનગર રોડ (૩૫) રાહુલભાઇ સોલંકી (ફેરીયા) (૩૬) SHS ફ્રુટ, જામનગર રોડ (૩૭) HS ફ્રુટ, જામનગર રોડ (૩૮) ગોલ્ડ કેળા કોલ્ડ, જામનગર રોડ (૩૯) વાળીનાથ કેરી, મવડી ચોકડી (૪૦) એ વન ફ્રુટ, ગોડલ રોડ

ફુડ લાયસન્સ અંગે નોટીસ આપેલ:-

ક(૧) SHS ફ્રુટ, જામનગર રોડ (૨) HS ફ્રુટ, જામનગર રોડ (૩) ગોલ્ડ કેળા કોલ્ડ, જામનગર રોડ (૪) એ વન ફ્રુટ, ગોડલ રોડ (૫) ગોલ્ડ કેળા કોલ્ડ, સાગર ડેરી પાસે રૈયાધાર રોડ (૬) રામનાથ ફ્રુટ, આનંદ બંગલા ચોક