Not Set/ Mantavya News bell – 09/11/2019 સવારનાં મુખ્ય સમાચાર

આજે સવારે 10.30 કલાકે અયોધ્યા જમીન વિવાદ મુદ્દે આવશે અંતિમ ચુકાદો…..ચીફ જસ્ટિસ ગોગોઇને અપાઇ Z પ્લસ સુરક્ષા આજે ચુકાદાની ઘડી વડાપ્રધાન મોદીની ચુકાદા પહેલાં દેશવાસીઓને અપીલ….સમગ્ર દેશમાં શાંતિનો માહોલ જાળવવા અપીલ મોદીની શાંતિની અપીલ અયોધ્યા ચુકાદા મુદ્દે યૂપી,જમ્મુ કાશ્મીરમાં કલમ 144 લાગૂ….તો ગુજરાતમાં પણ ગુજરાત પોલીસને સ્ટેન્ડ ટુ રહેવા આદેશ પોલીસને સ્ટેન્ડ ટુ રહેવા આદેશ […]

Top Stories Gujarat India Others
Mantavya News Bell મુખ્ય સમાચાર1 1 Mantavya News bell - 09/11/2019 સવારનાં મુખ્ય સમાચાર

આજે સવારે 10.30 કલાકે અયોધ્યા જમીન વિવાદ મુદ્દે આવશે અંતિમ ચુકાદો…..ચીફ જસ્ટિસ ગોગોઇને અપાઇ Z પ્લસ સુરક્ષા
આજે ચુકાદાની ઘડી

વડાપ્રધાન મોદીની ચુકાદા પહેલાં દેશવાસીઓને અપીલ….સમગ્ર દેશમાં શાંતિનો માહોલ જાળવવા અપીલ
મોદીની શાંતિની અપીલ

અયોધ્યા ચુકાદા મુદ્દે યૂપી,જમ્મુ કાશ્મીરમાં કલમ 144 લાગૂ….તો ગુજરાતમાં પણ ગુજરાત પોલીસને સ્ટેન્ડ ટુ રહેવા આદેશ
પોલીસને સ્ટેન્ડ ટુ રહેવા આદેશ

અયોધ્યા વિવાદ ચુકાદા મુદ્દે સમગ્ર દેશમાં હાઇએલર્ટ…તો યુપી,દિલ્હીની શાળાઓમાં ચુકાદાને લઇ રજાની જાહેરાત
શાળામાં રજાની જાહેરાત

અયોધ્યા ચુકાદા મુદ્દે પ્રદેશ ભાજપે રદ્દ કર્યો કાર્યક્રમ….દિવાળી સ્નેહ મિલનનો કાર્યક્રમ કરાયો રદ્દ
પ્રદેશ ભાજપનો કાર્યક્રમ રદ્દ

આજે ખુલશે કરતારપુર કોરિડોર….શ્રદ્ધાળુઓને પાકિસ્તાન રવાના કરવા વડાપ્રધાન મોદી આપશે લીલી ઝંડી
કરતારપુર કોરિડોરનું ઉદઘાટન