Not Set/ Mantavya News bell 06/02/2020 સવારનાં મુખ્ય સમાચાર

Morning Headlines મોદી કેબિનેટનો મોટો નિર્ણય, દેશની તમામ સહકારી બેન્કોનું નિયમન પણ RBI જ કરશે, ખાતેદારોના હિતમાં લેવાયો નિર્ણય ખાતેદારોના હિતમાં મોદી સરકારનો નિર્ણય —————— કોરોના વાઇરસના કારણે હોંગકોંગ-શો સ્થગિત, સુરતમાં તૈયાર થયેલી કરોડોની ગોલ્ડ-ડાયમંડ જ્વેલરીઓનું એક્સપોર્ટ અટક્યું,,,, હીરા ઉદ્યોગને 8 હજાર કરોડના નુકસાનની ભીતિ —————— ચીનમાં મૃત્યુઆંક વધીને 560 થયો, તો ટ્રમ્પની મુલાકાત પહેલા […]

Top Stories
Mantavya News Bell મુખ્ય સમાચાર1 1 12 2 Mantavya News bell 06/02/2020 સવારનાં મુખ્ય સમાચાર

Morning Headlines

મોદી કેબિનેટનો મોટો નિર્ણય, દેશની તમામ સહકારી બેન્કોનું નિયમન પણ RBI જ કરશે, ખાતેદારોના હિતમાં લેવાયો નિર્ણય
ખાતેદારોના હિતમાં મોદી સરકારનો નિર્ણય
——————
કોરોના વાઇરસના કારણે હોંગકોંગ-શો સ્થગિત, સુરતમાં તૈયાર થયેલી કરોડોની ગોલ્ડ-ડાયમંડ જ્વેલરીઓનું એક્સપોર્ટ અટક્યું,,,, હીરા ઉદ્યોગને 8 હજાર કરોડના નુકસાનની ભીતિ
——————

ચીનમાં મૃત્યુઆંક વધીને 560 થયો, તો ટ્રમ્પની મુલાકાત પહેલા કેન્દ્રની ટીમે કોરોના વાઇરસ મુદ્દે લીધી અમદાવાદની મુલાકાત,,, રાજ્યમાં 6 દર્દીઓના કેસ નેગેટિવ હાશકારો
કોરોના વાયરસ ફ્રી “ગુજરાત”
——————
ફિટનેસ ટેસ્ટમાં ગુજરાત એસટીની વોલ્વો ફેલ, 21 બસમાં ખામીઓ નીકળી,,, મુસાફરોના જીવ સાથે થઇ રહ્યા ચેડા
સુરક્ષામાં ગુજરાત એસટીની વોલ્વ ફેલ
——————
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીએ નિયમ સુધાર્યો, વિદ્યાર્થીઓ હવે તમામ વિષયોમાં રિએસેસમેન્ટ કરાવી શકશે
રિએસેસમેન્ટ નિયમ સુધર્યો, વિદ્યાર્થીઓને રાહત
——————
નિર્ભયાના નરાધમો હવે ફાંસી બહુ દૂર નહી,..રાષ્ટ્રપતિએ ફગાવી આરોપી અક્ષયની દયા અરજી,..આરોપીને દયા નહીં
દયાને લાયક નથી નિર્ભયાના દોષિત

——————

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.