Not Set/ Mantavya News bell 09/01/2020 સવારનાં મુખ્ય સમાચાર

Morning Headlines હિમાચલમાં હિમવર્ષાથી ગુજરાતમાં પુનઃ ઠંડીનો ચમકારો વધ્યો…. આગામી 48 કલાકમાં પારો 2 ડિગ્રી સુધી ગગડવાની હવામાન વિભાગની આગાહી પારો 2 ડિગ્રી ગગડશે —————- મોડાસાના યુવતીનો મોતનો મામલો ….પરિવારજનોએ સિવિલ હોસ્પિટલ બહાર કર્યો હોબાળો ..ન્યાયની માગ સાથે સીબીઆઇ તપાસની કરી માગણી ન્યાય માટે લડત યથાવત્ (MCR- AHD CIVIL) —————- રાજ્યમાં સપ્તાહની અંદર મોટાપાયે પોલીસ […]

Top Stories
Mantavya News Bell મુખ્ય સમાચાર1 1 Mantavya News bell 09/01/2020 સવારનાં મુખ્ય સમાચાર

Morning Headlines

હિમાચલમાં હિમવર્ષાથી ગુજરાતમાં પુનઃ ઠંડીનો ચમકારો વધ્યો…. આગામી 48 કલાકમાં પારો 2 ડિગ્રી સુધી ગગડવાની હવામાન વિભાગની આગાહી

પારો 2 ડિગ્રી ગગડશે

—————-

મોડાસાના યુવતીનો મોતનો મામલો ….પરિવારજનોએ સિવિલ હોસ્પિટલ બહાર કર્યો હોબાળો ..ન્યાયની માગ સાથે સીબીઆઇ તપાસની કરી માગણી

ન્યાય માટે લડત યથાવત્

(MCR- AHD CIVIL)

—————-

રાજ્યમાં સપ્તાહની અંદર મોટાપાયે પોલીસ બેડામાં બદલીનો પવન ફૂંકાવાની શક્યતા…. 50 જેટલા એસપી અને ડીસીપીની એકસાથે બદલીની શક્યતા

પોલીસ બેડમાં બદલીનો દોર

—————-

ABVP અને NSUI મારામારી મામલો …પ્રદિપસિંહે કહ્યું NSUIએ હથિયારો સાથે હુમલાનું રચ્યું હતું ષડ્યંત્ર …તપાસ ક્રાઈમબ્રાંચને સોંપાઈ

હિંસા માટે NSUI જવાબદાર : પ્રદિપસિંહ  (પ્રદિપસિંહ PC)

—————-

ઇરાનના હુમલામાં 80 અમેરિકી સૈનિકોને મોતને ઘાટ ઉતાર્યા બાદ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પનું વધુ એક શાબ્દિક યુદ્ધ….કહ્યું પરમાણું હથિયાર નહીં મેળવી શકે ઇરાન

વર્ડ ઓફ વૉરનો પ્રારંભ

—————-

અદાણી જૂથે ગ્વાલિયરમાં હથિયારો બનાવવાનું યુનિટ ખરીદ્યું…. ઇઝરાયલી વેપન ઇન્ડસ્ટ્રીઝ સાથે કર્યું જોઇન્ટ વેન્ચર

અદાણી જૂથ હવે હથિયારો બનાવશે

—————-

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.