Not Set/ Mantavya News bell 10/01/2020 સવારનાં મુખ્ય સમાચાર

Morning Headlines રાજ્યમાં હાડ થીજવતી ઠંડી સાથે 3.3 ડિગ્રી સાથે ઠંડુગાર….રાજકોટમાં 9 તો અમદાવાદમાં 9.6 ડિગ્રી લઘુત્તમ તાપમાન 3.3 ડિગ્રી સાથે નલિયા ઠંડુગાર —————- ઉત્તર ભારતમાં કોલ્ડવેવની અસરને કારણે ટ્રેનોનાં ખોરવાયા શિડયૂલ….દિલ્હીથી ઉપડનારી ટ્રેનો નિર્ધારિત સમય કરતાં મોડી ટ્રેનોનાં ખોરવાયા શિડયૂલ —————- ફાંસીની વિરુદ્ધમાં નિર્ભયા કેસનો ઓર એક દોષિત પહોંચ્યો સુપ્રીમ કોર્ટ…આરોપી મુકેશસિંહે દાખલ કરી […]

Top Stories
Mantavya News Bell મુખ્ય સમાચાર1 1 Mantavya News bell 10/01/2020 સવારનાં મુખ્ય સમાચાર

Morning Headlines

રાજ્યમાં હાડ થીજવતી ઠંડી સાથે 3.3 ડિગ્રી સાથે ઠંડુગાર….રાજકોટમાં 9 તો અમદાવાદમાં 9.6 ડિગ્રી લઘુત્તમ તાપમાન

3.3 ડિગ્રી સાથે નલિયા ઠંડુગાર

—————-

ઉત્તર ભારતમાં કોલ્ડવેવની અસરને કારણે ટ્રેનોનાં ખોરવાયા શિડયૂલ….દિલ્હીથી ઉપડનારી ટ્રેનો નિર્ધારિત સમય કરતાં મોડી

ટ્રેનોનાં ખોરવાયા શિડયૂલ

—————-

ફાંસીની વિરુદ્ધમાં નિર્ભયા કેસનો ઓર એક દોષિત પહોંચ્યો સુપ્રીમ કોર્ટ…આરોપી મુકેશસિંહે દાખલ કરી ક્યૂરેટિવ પિટીશન

આરોપીની કયૂરેટિવ પિટીશન

—————-

ગાંધીનગર વિધાનસભાનું એક દિવસીય મળશે સત્ર….કોંગ્રેસ વિવિધ મુદ્દે સરકારનો કરશે ઘેરાવ

વિધાનસભાનું એક દિવસીય સત્ર

—————-

અમરેલીનાં લાઠીમાં ગાંધીજીની પ્રતિમાને ખંડિત કરવા મુદ્દે ઉદ્યોગપતિ સવજી ધોળકિયાને સમન્સ…13 જાન્યુઆરી સુધી હાજર થવા સમન્સ

સવજી ધોળકિયાને સમન્સ

—————-

આજે 10 જાન્યુઆરીએ વર્ષ 2020નું પહેલું ચંદ્રગ્રહણ…..રાત્રે 10.38 વાગે થશે શરૂઆત,ખગોળરસિકો માટે રોમાંચ

વર્ષ 2020 નું પહેલું ચંદ્રગ્રહણ

—————-

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.